શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Closing: શેરબજાર માટે અમંગળ રહ્યો આજનો કારોબારી દિવસ, જાણો આજે કેટલો બોલ્યો કડાકો

Closing Bell: સપ્તાહના સતત બીજા અને સળંગ ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું.

Stock Market Closing, 14th March 2023:  અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સિલિકોન વેલી બેંકના ગત સપ્તાહમાં ઉઠમણાં બાદ એક પછી એક અમેરિકન બેંકોનું પતન  થવા લાગતાં વિશ્વના માથે ઐતિહાસિક નાણા કટોકટીનું સંકટ ઘેરાવા લાગતાં તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સપ્તાહના સતત બીજા અને સળંગ ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટડા સાથે બંધ થયું. પીએસયુ બેંક, મેટલ, આઈટી શેરમાં ઘટાડો થયો.

આજે કેટલો થયો ઘટાડો

ભારતીય શેરબજાર આજે 337.66 પોઇન્ટના ઘટાડા સાથે 57,900.19 પોઇન્ટ પર અને નિફ્ટી 113.05 પોઇન્ટના ઘટાડા સાથે 17922.48 પોઇન્ટ પર બંધ રહ્યા. આજના ઘટાડા સાથે રોકાણકારોની સંપત્તિ ઘટીને  256.55 લાખ કરોડ થઈ છે.  સોમવારે સેન્સેક્સ 897.25 પોઇન્ટના કડાકા સાથે 58,237.85 પોઇન્ટ પર અને નિફ્ટી 271.68 પોઇન્ટના ઘટાડા સાથે 18035.53 પર બંધ રહ્યા હતા.

બજાર કેમ ઘટી રહ્યું છે

અમેરિકાની સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક ક્રાઈસીસની સૌથી વધુ અસર છે. અમેરિકન રેગ્યુલેટર્સના હસ્તક્ષેપ છતાં બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. જેના કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારો ઘટી રહ્યા છે તો તેની અસર વિશ્વભરના શેરબજારો પર પણ જોવા મળી રહી છે.

Stock Market Closing: શેરબજાર માટે અમંગળ રહ્યો આજનો કારોબારી દિવસ, જાણો આજે કેટલો બોલ્યો કડાકો

સેક્ટર અપડેટ

માર્કેટમાં આજે ફાર્મા, મીડિયા અને હેલ્થકેર સેક્ટરને બાદ કરતાં તમામ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે.

વધેલા શેર્સ

આજના સત્રમાં BPCL 1.12 ટકા, ટાઇટન કંપની 1.01 ટકા, ભારતી એરટેલ 0.85 ટકા, લાર્સન 0.49 ટકા, SBI લાઇફ ઇન્સ્યોરન્સ 0.43 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.37 ટકા, સન ફાર્મા 0.32 ટકા સાથે બંધ રહ્યા હતા.

ઘટેલા શેર્સ

ઘટતા શેરો પર નજર કરીએ તો, અદાણી એન્ટરપ્રાઇઝ 7.27 ટકા, અદાણી પોર્ટ્સ 3.92 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.74 ટકા, TCS 2.04 ટકા, HDFC લાઇફ 1.75 ટકા, બજાજ ફાઇનાન્સ 1.75 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોને ફટકો

આજના ઘટાડામાં રોકાણકારોને ફરી મોટું નુકસાન થયું છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડનો ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 256.55 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 258.56 લાખ કરોડ હતું.

Stock Market Closing: શેરબજાર માટે અમંગળ રહ્યો આજનો કારોબારી દિવસ, જાણો આજે કેટલો બોલ્યો કડાકો

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકાવારી
BSE Sensex 57,900.19 58,490.98 57,721.16 -0.58%
BSE SmallCap 27,162.16 27,427.91 27,045.50 -0.77%
India VIX 16.22 16.64 15.0025 0.0002
NIFTY Midcap 100 29,949.35 30,165.50 29,808.80 -0.52%
NIFTY Smallcap 100 9,043.15 9,141.95 9,007.00 -0.83%
NIfty smallcap 50 4,078.60 4,122.60 4,059.20 -0.79%
Nifty 100 16,887.05 17,060.05 16,826.10 -0.65%
Nifty 200 8,868.30 8,955.35 8,835.60 -0.63%
Nifty 50 17,043.30 17,224.65 16,987.10 -0.65%
Nifty 50 USD 7,237.48 7,237.48 7,237.48 0.00%
Nifty 50 Value 20 9,127.65 9,254.75 9,095.55 -0.99%
Nifty 500 14,358.55 14,499.20 14,306.80 -0.66%
Nifty Midcap 150 11,304.70 11,395.90 11,259.95 -0.62%
Nifty Midcap 50 8,423.50 8,472.00 8,372.75 -0.38%
Nifty Next 50 37,375.55 37,669.20 37,150.40 -0.58%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
LPG Cylinder: ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA News:Donald trump:અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંGandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોતHun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Cyclone Fengal: ભારે વરસાદનું હાઈ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરી સુધી પહોંચ્યું ચક્રવાત ફેંગલ
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
Naresh Balyan Arrested: આમ આદમી પાર્ટીના ધારાસભ્યની ધરપકડ,ગેંગસ્ટર સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર
LPG Cylinder:  ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
LPG Cylinder: ડિસેમ્બરના પહેલા દિવસે જ લોકોને લાગ્યો મોંઘવારીનો માર, ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
Bike Price Hike: 1 જાન્યુઆરીથી મોંઘી થશે આ ધાંસુ બાઈક, ડિસેમ્બરમાં જ ખરીદી લો તમારી મનપસંદ મોટરસાઇકલ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
Embed widget