શોધખોળ કરો

Stock Market Highlights: શેર બજારમાં ભૂકંપ, સેન્સેક્સ 559 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા

BSE સેન્સેક્સ 559 પોઈન્ટ એટલે 0.66% ઘટીને 83,674.92 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 પણ 147 પોઈન્ટ અથવા 0.57% ઘટીને 25,807.20 પર બંધ થયો.

Stock market Today :  ગુરુવારે સ્થાનિક શેરબજારો નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયા હતા. BSE સેન્સેક્સ 559 પોઈન્ટ એટલે 0.66% ઘટીને 83,674.92 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 પણ 147 પોઈન્ટ અથવા 0.57% ઘટીને 25,807.20 પર બંધ થયો.  બજારમાં  દબાણ જોવા મળ્યું. ટ્રેડિંગના અંતે, BSE 150 મિડકેપ ઇન્ડેક્સ 0.46% ઘટ્યો, જ્યારે BSE 250 સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.86%નો મટો ઘટાડો નોંધાયો.          

અહેવાલો અનુસાર, આજના ટ્રેડિંગ દરમિયાન IT શેરોમાં ભારે વેચવાલીથી બજાર તૂટ્યું.  પડી. આનું કારણ AI માં વૃદ્ધિની આ ક્ષેત્ર પર અસર થવાની ચિંતા હતી. વધતા યુએસ ડોલર અને બોન્ડ યીલ્ડે પણ એકંદર નકારાત્મક ભાવનાને વધુ તીવ્ર બનાવી.     

આ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો

નિફ્ટી 50 પેકમાં  ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને વિપ્રો મુખ્ય ઘટાડામાં સામેલ હતા, જે 5% સુધી ઘટ્યા હતા. આ દરમિયાન, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 2% સુધીનો વધારો જોવા મળ્યો. બજારની માર્કેટ બ્રેડ્થ નકારાત્મક રહી, લગભગ 1,468 શેરો વધ્યા, 2,011 નુકસાન સાથે બંધ થયા અને 175 શેરોમાં કોઈ બદલાવ નથી થયો.      

રૂપિયો 17 પૈસા વધીને 90.61 પર બંધ થયો

ગુરુવારે વિદેશી ભંડોળના પ્રવાહથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ વધ્યું, જેના કારણે રૂપિયો યુએસ ડોલર સામે 17 પૈસા વધીને 90.61 પર બંધ થયો. ફોરેક્સ ટેડર્સે જણાવ્યું હતું કે વિદેશી ભંડોળનો ઈનફ્લો,  જોકે નોંધપાત્ર નથી,પરંતુ તેણે એક સાઈકોલોઝિકલ ટેકો પૂરો પાડ્યો. વધુમાં, તેમણે નોંધ્યું હતું કે RBI શાંતિથી ખાતરી કરી રહ્યું છે કે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી પુષ્કળ રહે. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો યુએસ ડોલર સામે 90.55 પર ખુલ્યો, અને દિવસ દરમિયાન 90.40 ની ઇન્ટ્રાડે ઉચ્ચતમ અને 90.65 ની નીચી સપાટીને સ્પર્શ્યો. ગુરુવારે ટ્રેડિંગના અંતે સ્થાનિક યૂનિટ 90.61  પર ટ્રેડ કરી રહ્યો હતો, જે તેના અગાઉના બંધ કરતા 17 પૈસા વધીને હતો. બુધવારે, રૂપિયો અમેરિકન ડોલર સામે 22 પૈસા ઘટીને 90.78 પર બંધ થયો હતો.      

એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 3 ટકાથી વધુના વધારા સાથે બંધ થયો. જાપાનનો નિક્કેઈ 225 ઇન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ પોઝિટિવ ઝોનમાં બંધ થયો, જ્યારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ નકારાત્મક ઝોનમાં બંધ થયો. સત્રના મધ્યમાં યુરોપિયન બજારો ઊંચા વેપાર કરી રહ્યા હતા. બુધવારે અમેરિકી શેરબજાર નીચા સ્તરે બંધ થયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બેંકિંગ ફ્રોડ પર કાર્યવાહી! ઓનલાઈન છેતરપિંડીમાં ગ્રાહકોને મળી શકે છે વળતર, જાણો RBIનો નવો પ્રસ્તાવ 
બેંકિંગ ફ્રોડ પર કાર્યવાહી! ઓનલાઈન છેતરપિંડીમાં ગ્રાહકોને મળી શકે છે વળતર, જાણો RBIનો નવો પ્રસ્તાવ 
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા લાખો કરોડ! અચાનક બજાર કેમ તૂટ્યું, જાણો કારણો
સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના ડૂબ્યા લાખો કરોડ! અચાનક બજાર કેમ તૂટ્યું, જાણો કારણો
Advertisement

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Embed widget