શોધખોળ કરો

Share Market: શેરબજારમાં હરિયાળી, સેંસેક્સ 75000ને પાર, નિફ્ટીમાં પણ ઉછાળો

Share Market Updates: આજે શેરબજારની શરૂઆત સકારાત્મક રહી. વૈશ્વિક સંકેતોના આધારે, સ્થાનિક શેરબજાર ગ્રીન નિશાને ખુલ્યું અને તેમાં સુધારો થયો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા છે.

Share Market Today on May 21:ભારતીય શેરબજારમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 414 પોઈન્ટના વધારા સાથે 75,732 પર ખુલ્યો. આ દરમિયાન, નિફ્ટી પણ 171 પોઈન્ટના ઉછાળા સાથે 23,830 પર ઓપન થયો.

આજે બજાર વધવાના કારણો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું ત્યારબાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 5% ઘટીને $105 પ્રતિ બેરલ થયા, જેનાથી રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો. આ ઉપરાંત, આજે સવારથી એશિયન બજારોમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનના નિક્કેર્ઇ  બધા વધારા સાથે કારોબાર કરી રહ્યાં છે. 

આ પણ વાંચો:શું દીકરી 21 વર્ષની થાય તે પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાંથી પૈસા ઉપાડી શકાય? જાણો નિયમ

એશિયાઇ બજાર
ગુરુવારે બધા એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. ટ્રમ્પના નિવેદનથી બજારોમાં તેજી જોવા મળી રહી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે. આ સમાચારથી રોકાણકારોમાં રાહતનો શ્વાસ આવ્યો છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ વિવાદના ઉકેલની આશા જાગી છે. જાપાનનો નિક્કેર્ઇ ઇન્ડેક્સ 1% થી વધુ ઉછળ્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ શરૂઆતના કારોબારમાં 1% થી વધુ વધ્યો.

યુએસ બજારો
20  મેના રોજ વોલ સ્ટ્રીટ પણ ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 645 પોઇન્ટ અથવા 1.31% વધીને 50,૦૦9.૩૫ પર બંધ થયો હતો. S&P 5૦૦ 108% વધીને 7432.૯૭ પર બંધ થયો હતો, જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ 1.54% વધીને 26270.36  પર બંધ થયો હતો.                                                                                                                   

ક્રૂડ ઓઇલ
આજે શરૂઆતના કારોબારમાં તેલના ભાવમાં વધારો થયો હતો. ઇરાન સાથે શાંતિ કરાર અંગે ટ્રમ્પના નિવેદન બાદ ગઈકાલે 5.6% ના નોંધપાત્ર ઘટાડા પછી, પુરવઠામાં વિક્ષેપની ચિંતાને કારણે આજે સવારે બજાર ખુલતાની સાથે જ ભાવમાં સુધારો થયો હતો. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઇલ 0.78% વધીને $99.03 પ્રતિ બેરલ થયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.73% વધ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ayushman Bharat Card Apply: તમે કઈ રીતે બનાવી શકો આયુષ્માન કાર્ડ? અહીં જાણો ઓનલાઈન-ઓફલાઈન પ્રોસેસ
Ayushman Bharat Card Apply: તમે કઈ રીતે બનાવી શકો આયુષ્માન કાર્ડ? અહીં જાણો ઓનલાઈન-ઓફલાઈન પ્રોસેસ
8th pay commission: સરકારે જો આ શરત માની લીધી તો કેંદ્રીય કર્મચારીને મળશે લાખો રુપિયા ગ્રેચ્યુઇટી !
8th pay commission: સરકારે જો આ શરત માની લીધી તો કેંદ્રીય કર્મચારીને મળશે લાખો રુપિયા ગ્રેચ્યુઇટી !
Gold-Silver Price Today: સોનાની કિંમતે લગાવી છલાંગ પરંતુ ચાંદીની ચમક ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today: સોનાની કિંમતે લગાવી છલાંગ પરંતુ ચાંદીની ચમક ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Share Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 271 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000ને પાર
Share Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 271 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000ને પાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ
શું સિંહો માનવભક્ષી બન્યા? અમરેલીમાં 8 દિવસમાં 3 લોકોના લીધા જીવ, ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફફડાટ
India Innings Highlights: ગિલની ઐતિહાસિક ઈનિંગ, ઈશાનની સદી, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 403 નો લક્ષ્યાંક
India Innings Highlights: ગિલની ઐતિહાસિક ઈનિંગ, ઈશાનની સદી, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 403 નો લક્ષ્યાંક
ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....
ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ગુંલાટ! ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, શરતો પૂરી નહીં થાય તો....
ચોમાસું ક્યાં અટક્યું? 23 જૂન સુધી આ રાજ્યોમાં રાહ જોવી પડશે, જુઓ લેટેસ્ટ હવામાન અપડેટ
ચોમાસું ક્યાં અટક્યું? 23 જૂન સુધી આ રાજ્યોમાં રાહ જોવી પડશે, જુઓ લેટેસ્ટ હવામાન અપડેટ
IND vs AFG: ઈશાન કિશને સદી ફટકારી રચ્યો ઈતિહાસ, દિગ્ગજોના ક્લબમાં કરી એન્ટ્રી 
IND vs AFG: ઈશાન કિશને સદી ફટકારી રચ્યો ઈતિહાસ, દિગ્ગજોના ક્લબમાં કરી એન્ટ્રી 
ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?
ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?
Shubman Gill Century: વનડેમાં કેપ્ટન તરીકે શુભમન ગિલની પ્રથમ સદી, અફઘાનિસ્તાન સામે રચ્યો ઈતિહાસ 
Shubman Gill Century: વનડેમાં કેપ્ટન તરીકે શુભમન ગિલની પ્રથમ સદી, અફઘાનિસ્તાન સામે રચ્યો ઈતિહાસ 
Weather update: 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget