શોધખોળ કરો

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં દાદા સરકારનું જમ્બૉ મંત્રીમંડળ, અહીં જુઓ તમામ 26 મંત્રીઓની યાદી

Gujarat Cabinet Expansion: શપથવિધિની તડામાર તૈયારીઓ વચ્ચે, મંચ પર 26 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. કેમકે આ વખતે કુલ 26 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે સવારે 11.30 વાગે ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થશે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યાજાશે, પરંતુ આ પહેલા અહીં તમામ 26 મંત્રીઓની યાદી સામે આવી ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આ વખતે ગુજરાત સરકારનું વિશાળ મંત્રીમંડળ 
શપથવિધિની તડામાર તૈયારીઓ વચ્ચે, મંચ પર 26 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. કેમકે આ વખતે કુલ 26 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે. આ વખથે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ મોટું બન્યું છે. ગુજરાત વિધાનસભાના 182 સભ્યોમાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. અગાઉ મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ હતા. હવે, મુખ્યમંત્રી સહિત કુલ 26 મંત્રીઓનું નવું મંત્રીમંડળ બનશે. 

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં દાદા સરકારનું જમ્બૉ મંત્રીમંડળ, અહીં જુઓ તમામ 26 મંત્રીઓની યાદી

મહાત્મા મંદિર ખાતે કડક પોલીસ બંદોબસ્ત
શપથવિધિના પ્રવાહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે. મહાત્મા મંદિર ખાતે 2 ડીવાયએસપી, 20 પોલીસ ઇન્સ્પેક્ટર, 30 પીએસઆઈ અને આશરે 450 પોલીસ જવાનો તૈનાત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 60.25 ટકા થયું મતદાન

Silver and Gold Rates: ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘું, ચેક કરો લેટેસ્ટ રેટ 

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું

વિડિઓઝ

Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
Indian Womens Team: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે PM મોદીએ કરી મુલાકાત, ઐતિહાસિક જીત બદલ આપ્યા અભિનંદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને કોનો કોનો ટેકો ?
Hun To Bolish : હું તો બોલીશ : હુડામાં સરકાર લેશે યુ-ટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 60.25 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 60.25 ટકા થયું મતદાન
Silver and Gold Rates: ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘું, ચેક કરો લેટેસ્ટ રેટ 
Silver and Gold Rates: ચાંદીની કિંમતમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘું, ચેક કરો લેટેસ્ટ રેટ 
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું
IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું
8th pay commission: 8માં પગાર પંચમાં કેટલો વધશે સરકારી કર્મચારીઓનો પગાર, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, જાણો તમામ જાણકારી  

Jio, Airtel કે Vi માં કોણ આપી રહ્યું છે 2 GB ડેટાનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, જાણો 

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે ગાજરનો રસ વરદાન સમાન, જાણો અન્ય ફાયદા

Liver Health: તમારા લીવરને કુદરતી રીતે રાખો સ્વસ્થ, આ ઘરેલું ઉપાયથી થશે લાભ

Embed widget