રૂપાણી સરકારે કયા વિભાગના વર્ગ-2ના 43 અધિકારીઓની કરી બદલી? વાંચો આખું લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Sep 2020 12:38 PM (IST)
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગના નિયંત્રણ હેઠળ પશુચિકિત્સા અધિકારી, ગુજરાત પશુસેવા વર્ગ-2ની જગ્યા પર ફરજ બજાવતા 43 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.