શોધખોળ કરો

અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના

અમેરિકાની નાગરિકતા મેળવવા માટે અનોખુ તરકટ રચનાર 11 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની નાગરિકત્વ મેળવા માટે થતાં કૌભાંજનો વધુ એક ચૌકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જાણીએ શું છે સમગ્ર મામલો

અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો કેવા કેવા તરકટ રચે છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ફેક લૂંટ ચલાવીને પોતાને જ તેના પીડિત કહેનાર 11  ગુજરાતીઓની એફબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ 11 લોકો જેલ સહિત આશરે 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યાં છે. જાણીએ આખરે સમગ્ર મામલો શું છે. 

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ સામે આવ્યો છે.  લૂંટનો કારસો રચનારા 11 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. FBI એ અલગ અલગ જગ્યાએથી 11 ગુજરાતીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ગ્રીન કાર્ડ મેળવવા દુકાનમાં નકલી લૂંટ કરાવી હતી. અલગ અલગ રાજ્યોમાં ગ્રીનકાર્ડ માટે તેઓએ દુકાનમાં લૂંટની ઘટનાનું ક્રિએશન કર્યું અને પોતે  તેના ભોગ બન્યાં હોય તેવું કહીને પોલીસને લૂંટની ફરિયાદ કરી. જો કે સમગ્ર ઘટનામાં સત્ય સામે આવતા પોલીસે 11 ગુજરાતી ફરિયાદીને જ આરોપી બનાવીને તેમની ધરપકડ કરી છે. આ તમામ પર આરોપ છે કે તેમણે યુ-વિઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે દુકાનોમાં બનાવટી લૂંટનુ કાવતરુ ઘડયું હતું, આરોપીઓએ અમેરિકાના વિવિધ રાજ્યોમાં સ્ટોર અને દારુની દુકાનો પર બનાવટી હથિયારબંધ લૂંટ કરાવી હતી. આ માટે તેને લૂંટારૂને ભાડા પર પૈસા આપીને આવું કરવા માટે ખરીદ્યાં હતા. જો કે પોલીસને 11 ગુજરાતીઓનું તરકટ સમજાયું અને આખરે 11 ગુજરાકતીઓ જેલના હવાલે થવું પડુયું. આ ગુજરાતી પર જેલ સાથે  2 કરોડ રૂપિયાથી વધુ દંડ થઈ શકે છે.

ઉલ્લેખનિય છે કે,  અમેરિકી કાયદા પ્રમાણે U-VISA એવા લોકોને મળે છે, જેઓ અન્ય દેશના નાગરીક છે, પરંતુ અમેરિકાની જમીન પર કોઈ અપરાધનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરી હોય. તો આવા લોકોને ગ્રીનકાર્ડ મળવું સરળ બની જાય છે. આ 11 ગુજરાતીઓએ આ કાયદાનો   દુરૂપયોગ કર્યો અને આ કાયદાનો લાભ લેવા માટે પોતે લૂંટના પીડિત હોય તેવું ફેક લૂંટનું નાટક કરીને સાબિત કર્યું પરંતુ આખરે સત્ય બહાર આવ્યું અને FBIએ 11ને જેલ હવાલે કરી દીધા છે. ધરપકડ કરાયેલા  11 લોકોમાં  જિતેન્દ્ર કુમાર પટેલ (ઉં. 39), મહેશ કુમાર પટેલ (ઉં. 36), સંજય કુમાર પટેલ (ઉં. 45), દીપિકાબેન પટેલ (ઉં. 40), રમેશભાઇ પટેલ (ઉં. 52), અમિતાબેન પટેલ (ઉં. 43), રૌનક કુમાર પટેલ (ઉં. 28), સંગીતાબેન પટેલ, મિંકેશ પટેલ, સોનલ પટેલ, મિતુલ પટેલ વગેરેનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂણતી રાજનીતિ!
Hun To Bolish : હું તો બોલીશ : ન ભૂલતા મતદાતાનું ઋણ
Hun To Bolish: હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
વાતચીત પર સસ્પેન્સ ! અમેરિકન ડેલિગેશન પાકિસ્તાન જવા તૈયાર, ઈરાનનો બેઠકમાં સામેલ થવાનો ઈનકાર
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
Israel Lebanon: લેબનોનના આ વિસ્તારો પર ઈઝરાયલનો કબજો !, IDFએ પ્રથમવાર જાહેર કર્યો કબજો
Tamil Nadu News: તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં બે વિસ્ફોટ, 16 મહિલાઓ સહિત 23નાં મોત
Tamil Nadu News: તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં બે વિસ્ફોટ, 16 મહિલાઓ સહિત 23નાં મોત
Aaj Nu Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગ અને રોહિણી નક્ષત્રનો મહાસંયોગ, આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય, જાણો સોમવારનું રાશિફળ
Aaj Nu Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગ અને રોહિણી નક્ષત્રનો મહાસંયોગ, આ 4 રાશિઓનું ખુલશે ભાગ્ય, જાણો સોમવારનું રાશિફળ
EPFO KYC Update: KYC અપડેટ કર્યા વિના નહીં ઉપાડી શકાય PFના રૂપિયા, EPFOની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધા
EPFO KYC Update: KYC અપડેટ કર્યા વિના નહીં ઉપાડી શકાય PFના રૂપિયા, EPFOની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધા
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
Embed widget