સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના લાંભામાં એક જ દિવસમાં કોરોનાનો એકસાથે 6 પોઝિટિવ કેસ નોંધાતામાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. લાંભામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
અમદાવાદ ગ્રામ્યના લાંભામાં એકસાથે કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ મચી ગઈ હતી. જેમાં અલીનગરમાં એક, અલ્ફાબનગરમાં એક, ઉમંગનગમાં એક, ભાવતમાં એક, કર્મભૂમિ ટેર્નામેન્ટમાં 1 પોઝિટિવ કેસ નોંધાયે છે.
આ ઉપરાંત પોઝિટિવ આવેલા 6 કેસમાંથી 2 કેસ વૃદ્ધોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જેમાં એક 64 વર્ષિય તો બીજા 80 વર્ષના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગુજરાતમાં આ જગ્યાએ એકસાથે 6 પોઝિટિવ કેસ નોંધાતાં મચી ગઈ દોડદામ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2020 01:21 PM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના લાંભામાં એક જ દિવસમાં કોરોનાનો એકસાથે 6 પોઝિટિવ કેસ નોંધાતામાં ભયનો માહોલ ફેલાઈ ગયો
- - - - - - - - - Advertisement - - - - - - - - -