અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે. આજે નવા 92 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા બાર કલાકમાં આવેલા આ નવા કેસની સાથે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા એક હજારને પાર કરીને 1021એ પહોંચી ગઈ છે. આજે જે નવા 92 કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, આણંદમાં 1, ભરૂચમાં 8, બોટાદમાં 3, છોટા ઉદેપુરમાં 1, દાહોદમાં 1, ખેડામાં 1, મહિસાગરમાં 1, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 નવા કેસ સામે આવ્યા છે. ૧૬.૦૪.૨૦૨૦ ૧૮ .૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની તવગત
 જિલ્લોકેસપુરૂષસ્ત્રી
અમદાવાદ૪૫૩૩૧૨
સુરત૧૪૦૮૦૬
વડોદરા૦૯૦૬૦૩
આણાંદ૦૧૦૧૦૦
ભરુચ૦૮૦૫૦૩
બોટાદ૦૩૦૨૦૧
છોટાઉદેપુર૦૧૦૦૦૧
દાહોદ૦૧૦૦૦૧
ખેડા૦૧૦૧૦૦
મહીસાગર૦૧૦૧૦૦
છેલ્લા 12 કલાકમાં જે બે લોકોના મોત થયા છે તેમાં વડોદરાના 31 વર્ષના પુરુષ અને અમદાવાદના 55 વર્ષના પુરુષનું મોત થયું છે. ગુજરાતમાં જે 1032 કેસ જેમાંથી 08 ક્રિટિકલ છે જ્યારે 901 સ્ટેબલ છે. જ્યારે 74 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 38એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1608 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 150 પોઝિટિવ, 1458 નેગેટિવ આવ્યા છે.
ક્રમજીલ્લોકેસમૃત્યુડીસ્ચાર્જ
અમદાવાદ૫૯૦૧૮૨૨
વડોદરા૧૩૭
સુરત૧૦૨૧૦
રાજકોટ૨૮
ભાવનગર૨૬૧૦
આણંદ૨૬
ભરૂચ૨૧
ગાંધીનગર૧૭
પાટણ૧૫
૧૦પંચમહાલ
૧૧બનાસકાંઠા
૧૨નમમદા૧૧
૧૩છોટા ઉદેપુર
૧૪કચ્છ
૧૫મહેસાણા
૧૬બોટાદ
૧૭પોરબંદર
૧૮દાહોદ
૧૯ગીર-સોમનાથ
૨૦ખેડા
૨૧જામનગર
૨૨મોરબી
૨૩સાબરકાંઠા
૨૪અરવલ્લી
૨૫મહીસાગર
 કુલ10213874
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 21812 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 1021 પોઝિટિવ આવ્યા છે જ્યારે 20791 નેગેટિવ આવ્યા છે.