શોધખોળ કરો

Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain Forecast: હાલ રાજ્યમાં ઠંડીના પ્રકોપ વચ્ચે ખેડૂતની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગે 23થી 16 જાન્યુઆરી શુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

Gujarat  Rain Forecast:દેશભરમાં હાલ શિયાળાના કારણે પ્રમાણમાં સારી ઠંડી પડી રહી છે. પરંતુ એક બાદ એક સર્જાઇ રહેલી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. બેથી વસ્તુ સિસ્ટમ આકાર લઇ રહી છે. હાલ એક  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, તે ઉત્તર ભારતને વધુ અસર કરશે. 19 જાન્યુઆરીએ વધુ એક નવી સિસ્ટમ સર્જાશે, ઉપરાંત એક અન્ય મજબૂત સિસ્ટમ આવશે, જે અફઘાનિસ્તા, ઇરાન,પાકિસ્તાનથી લઇને ભારત તરફ તેની અસર થશે. આ સિસ્ટની અસર 21 તારીખની આસપાસ થશે. આ સિસ્ટમની અસર ગુજરાત રાજ્યમાં પણ થશે.  ગુજરાતમાં 22 જાન્યુઆરીથી પવનની ગતિમાં થોડા વધારો થશે. 22 જાન્યુઆરી રાત્રિથી હવામાન પલટાશે, 23 જાન્યુઆરી કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાશે અને આ વિસ્તારમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજારાતમાં પણ પવનની ગતિમાં વધારો થશે. હાલ ગુજરાતમાં 10થી 12  કિલોમીટર પ્રતિ કલાકની ઝ઼ડપે  પવન ફૂંકાઇ રહ્યો છે ખાસ કરીને આ સિસ્ટમ 24 જાન્યુઆરીની આસપાસ આખા ગુજરાતને આવરી લેશે અને આખા ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળશે. સૌથી પહેલા કચ્છ અને સૌરાષ્ટ્રને તેની અસર થશે,. બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર તેની અસર થશે 23થી 26 સુધી વરસાદ રહેશે. પવનના વધારા સાથે હવામાનમાં પલટો આવશે એટલે કે  ગુજરાતમાં 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી વાદળ છાયા વાતાવરણ અને પવન સાથે છૂટછવાયો હળવો વરસાદ થશે. આ દરમિયાન ઠંડી ઘટશે પરંતુ 26 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધશે

રાજ્યમાં ઠંડી વધશે કે ઘટશે?
ગુજરાતમાં હાલ શિયાળો પૂરજોશમાં જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતના આ બંને ઝોનમાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી  છે. ખાસ કરીને રાજકોટ અને અમરેલીમાં વધુ ઠંડી પડી રહી છે. રાજકોટ અને અમેરેલીમાં છેલ્લા કેટલાક દિવસમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી પણ નીચે ગયો છે. ઉત્તર ગુજરાતમાં પણ શિયાળાએ જમાવટ કરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં  સારી ઠંડી પડી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવે ઠંડીથી રાહત મળી શકે  છે. શે, ઠંડા પવનો પણ આવતા આ સમયગાળામાં બંધ થશે અને તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રી જેટલો વધારો થશે, આ સ્થિતિ પણ લાંબો સમય નહિ રહે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં 26 જાન્યુઆરી બાદ ફરી તાપમાનનો પારો ગગડશે અને  ઠંડીનું પ્રમાણ ફરી વધે તેવો અનુમાન હવામાન વિભાગે કર્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish LIVE | 10 પછી DJ બંધ
Hun To Bolish LIVE | વિદેશમાં સંતાનોના જલસા, દેશમાં મા-બાપનો સંતાપ
Hun To Bolish LIVE | હાઈવે અધૂરો, તો ટોલટેક્સ પૂરો કેમ?
Gandhinagar Accident News: ગાંધીનગરમાં સિટી પલ્સ રોડ પર બેફામ કાર ચાલકે અન્ય કારને મારી ટક્કર, CCTVમાં કેદ થયા દ્રશ્યો
Vadodara Accident News: વડોદરામાં બાઈક ચાલકનો ભોગ લેનાર થાર ચાલક મહિલા ઋષિકા સદનાની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
IND vs PAK T20 World Cup: ભારતના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
તારિક રહેમાન 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન પદના લેશે શપથ, 13 દેશને મળ્યું આમંત્રણ, PM મોદી જશે બાંગ્લાદેશ?
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
Indian Student Death: અમેરિકામાં ગૂમ થયેલા વિદ્યાર્થી સાકેતનો 6 દિવસ બાદ મળ્યો મૃતદેહ
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
IND vs PAK: ભારત અને પાકિસ્તાનના મેચમાં વરસાદ બનશે વિધ્નરૂપ? જાણો લેટેસ્ટ અપડેટ
ગ્લોબલ રેટ અને ભારતીય ETFમાં અંતર ખતમ કરવાની તૈયારી, સેબી Gold-Silver નિયમોમાં કરી શકે છે ફેરફાર
ગ્લોબલ રેટ અને ભારતીય ETFમાં અંતર ખતમ કરવાની તૈયારી, સેબી Gold-Silver નિયમોમાં કરી શકે છે ફેરફાર
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
હવામાન અપડેટ: 5 દિવસ દેશભરમાં પલટાશે વાતાવરણ; ક્યાંક ગરમી તો ક્યાંક માવઠાનું જોખમ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
સુરત પોલીસનું જાહેરનામું: બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
અંબાલાલ પટેલની ઘાતક આગાહી! આ તારીખથી ગુજરાતમાં માવઠું પડશે, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ?
Embed widget