શોધખોળ કરો

Weather Update: રાજ્યના આ જિલ્લામાં 22થી 25 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આપ્યું એલર્ટ

Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં 24 જુલાઇ સુધી ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

Weather Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં હાલ મોનસૂન સતત સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટફ રેખા  ઓફ શૉરેખા સક્રિય છે.

હવામાન વિભાદની આગાહી મુજબ 22થી 27 તારીખ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે  વરસાદનુ અનુમાન છે. તો 22થી 24 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે. 24 બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે, 27 બાદ ફરી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.

ક્યા જિલ્લામાં પડશે  વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,મહિસાગર,મહેસાણા, પંચમહાલ,દાહોદ, ખેડા આણંદ, વડોદરા,  ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત  ક્ચ્છમાં 22થી 24 વચ્ચે ગાંધીધામની આસપાસ  ભારે વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 24 જૂન સુધી ભાવનગર, અમેરેલી , ગીર સોમનાથ,બોટાદ સુરેન્દ્રનગલ, દેવભૂમી દ્રારકા જૂનાગઢ, રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે,. સૌરાષ્ટ્રમાં 24 જૂન બાદ વરસાદનું જોર ઘટશે જો કે મધ્યમ વરસાદ વરસતો રહેશે. 27 બાદ ફરીએ એકવાર મેઘરાજા સૌરાષ્ટ્રને ઘમરોળે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગામી મુજબ ગુજરાતમાં 30 જૂન સુધી વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ક્યાં કેટલો વરસ્યો વરસાદ એક નજર આંકડા પર કરીએ

24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ

  • સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ વરસાદ
  •  ખેડબ્રહ્મામાં ખાબક્યો 10.3 ઈંચ વરસાદ
  •  બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો 8.9 ઈંચ વરસાદ
  • ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ વરસાદ
  •  સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ
  •  ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ વરસાદ
  • તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ વરસાદ
  •  દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ વરસાદ
  • ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ વરસાદ
  •  ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ વરસાદ
  •  ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ વરસાદ
  • મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ વરસાદ
  •  નસવાડીમાં 1.5,  નાંદોદમાં 1.4 ઈંચ વરસાદ
  •  માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ વરસાદ
  •  ભરૂચ, માણસામાં 1.3 ઈંચ વરસાદ
  •  પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ વરસાદ
  • ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ
  • ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ

Input By : 945036
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સામે આવ્યા 'વતનના રતન'
Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે ખોલશો તાળા ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં યોગીવાળી?
Harsh Sanghavi In Kutch : સરહદી ગામમાં કોઈ નવો માણસ દેખાય તો પોલીસને જાણ કરો
Amit Chavda: ખેડૂતોનું દેવું માફ કરો, કોંગ્રેસના ધારાસભ્યો પગાર જતો કરવા તૈયાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Bihar Election 2025: બિહારમાં 121 બેઠકો માટે મતદાન પૂર્ણ, પહેલા તબક્કામાં 64.46 ટકા થયું મતદાન
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ કમોસમી વરસાદની શક્યતા, જાણો અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
PAK vs SA 2nd ODI: ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
Swapna Shastra: મૃતકોની આ 5 વસ્તુઓનો ક્યારેય ન કરવો ઉપયોગ, જીવન બરબાદ થઈ જશે
Swapna Shastra: મૃતકોની આ 5 વસ્તુઓનો ક્યારેય ન કરવો ઉપયોગ, જીવન બરબાદ થઈ જશે
Aadhaar Card Update ના નિયમોમાં થયો બદલાવ, જાણો શું છે નવી ઓનલાઈન પ્રક્રિયા અને ફી 
Aadhaar Card Update ના નિયમોમાં થયો બદલાવ, જાણો શું છે નવી ઓનલાઈન પ્રક્રિયા અને ફી 
IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું
IND vs AUS: ક્વીન્સલેન્ડમાં ભારતીય બોલરોએ મચાવી તબાહી,સુંદર અને દુબે ચમક્યા, ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું
8th pay commission: 8માં પગાર પંચમાં કેટલો વધશે સરકારી કર્મચારીઓનો પગાર, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, જાણો તમામ જાણકારી  
8th pay commission: 8માં પગાર પંચમાં કેટલો વધશે સરકારી કર્મચારીઓનો પગાર, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, જાણો તમામ જાણકારી  
Embed widget