શોધખોળ કરો

Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી

Weather Update: ગુજરાત, રાજસ્થાન સહિતના અનેક રાજયોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરા તાપથી 18 મેથી રાહત મળી શકે છે, અંબાલાલ પટેલે હળવા વરસાદની આગાહી કરી છે.

Weather Update:  રાજ્યમાં હાલ સતત કાળઝાળ ગરમી પડી રહી છે. હિટવેવની સ્થિતિ યથાવત છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને પાર પહોચ્યું છે.  રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યાં છે. અંબાલાલ પટેલે 18 મેથી હળવા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ 18થી 23 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આંધી-વંટોળની આગાહી કરી છે. આંધી-વંટોળના કારણે ધૂળની ડમરીઓ ઉડશે. 18થી 23 તારીખ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે.

આ પણ વાંચો:Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી

ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ

હવામાન વિભાગે 16 મે સુધીમાં ચોમાસુ અંદબાર નિકોબારના સમુદ્રને દસ્ક્ત દે તેવી શક્યતા વ્યક્ત કરી છે. એક લો પ્રેશર એરિયા બનેલો છે. જે મોનસૂન એક્ટિવિટીને પુશ કરી રહ્યો છે. જેના કારણે નિયત સમય પહેલા ચોમાસુ દસ્તક દે તેવી શકયતા જોવાઇ રહી છે. વેલમાર્ક લો પ્રેશર એરિયા એક્ટિવ હોવાથી ચોમાસુ  બંગાળની ખાડીમાં પહોંચી જશે બાદ  શ્રીલંકાથી થઇને  અરબી સમુદ્રમાં પહોંચશે અને લગભગ 27 મે સુધીમાં તે  કેરળમાં પહોંચે તેવી શક્યતા છે. 

 મોનસૂનની બંગાળની ખાડીમાં દસ્તકથી ગુજરાતની વેઘર પેર્ટન પણ બદલાશે એટલે કે 18 મે બાદ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી સાથે વરસાદ વરસશે.  જો કે આ સાર્વત્રિક વરસાદ નહિ હોય પરંતુ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપ  છૂટછવાયો ગાજવીજ સાથે વરસાદ વરસશે. નોંધનિય છે કે,  ગુજરાતમાં 15 જૂને ચોમાસું દસ્તક  દે તેવી શક્યતા છે. આ કારણ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે.  

ગુજરાતમાં ગરમીની શું રહેશે સ્થિતિ? 
હાલ રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે, 21 મે બાદ તાપમાનમાં 2થી3 ડિગ્રી ઘટી શકે છે. 17થી 21 મે સુધી ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે. 

દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે ગરમીનો કેર છે તો બીજી તરફ  પૂર્વોત્તર ભારત અને દક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને આંધી તોફાનની શક્યતા છે.IMD દ્વારા 14 મે થી 27 મે સુધીનું એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીમાં જણાવાયું છે કે રાજસ્થાન, ગુજરાત,  પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે ગરમી અને હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.

ખાસ કરીને પશ્ચિમ રાજસ્થાનમાં 17 થી 19 મે દરમિયાન સીવિયર હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પણ 16 થી 20 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે.તાજેતરમાં રાજસ્થાનના બાડમેરમાં પારો 48.3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જ્યારે જૈસલમેરમાં 46.1 ડિગ્રી નોંધાયું.બપોર દરમિયાન બહાર નીકળવું જોખમી બની શકે છે.

બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પૂર્વોત્તર ભારત અને દક્ષિણના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને આંધી તોફાનની શક્યતા છે.
અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Gandhinagar:  CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
Surat News: સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
PM Modi New Record: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલ કરી સિદ્ધિ, દેશ-દુનિયામાંથી મળ્યા અભિનંદન
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
ફીફા વર્લ્ડકપમાં FIFAનો અર્થ શું થાય છે? 99 ટકા લોકો નહીં જાણતા હોય તેનો જવાબ
SSC CGL 2026: ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરના પદ પર ભરતી, 1.51 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર

Embed widget