શોધખોળ કરો

Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ

Babesia Virus: ગીરના જંગલ વિસ્તારાં સિંહોના મોત થયા વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ચિંતા ફેલાઇ છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગીરમાં બેબીસીયા વાયરસથી પાંચ સિંહોના મોત.
  • વાયરસથી બે સિંહબાળ, બે સિંહ કુદરતી મોત.
  • એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયું.
  • સિંહોને આઇસોલેટ કરી સારવાર અપાઈ રહી છે.

Babesia Virus: ગીરના ગૌરવ સમાન એશિયાટીક સિંહો પર ફરી એકવાર માથે મોટુ સંકટ આવ્યુ છે. અત્યારે ગીરમાં બેબીસીયા વાયરસથી રોગચાળાનો ફાટી નીકળ્યો છે, બેબીસીયા વાયરસથી છેલ્લા એક સપ્તાહમાં પાંચ સિંહોના મોત થયાની પુષ્ટિ વન વિભાગે કરી છે. વન વિભાગે માહિતી આપી છે કે, બે સિંહબાળના મોત થયા છે, બે સિંહના મોત કુદરતી અને એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયુ છે. ગીરમાં આ કાળમુખો વાયરસ બેફામ બન્યો છે અને એક જ અઠવાડિયામાં 5 સિંહનો મોત થતા હાહાકાર મચ્યો છે. 

ગીરના જંગલ વિસ્તારાં સિંહોના મોત થયા વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ચિંતા ફેલાઇ છે. આ સિંહોના મોત પાછળ ‘બેબીસિયા’ અને ‘સીડીવી’ જેવા વાયરસથી થતો જીવલેણ રોગ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેબીસિયા વાયરસ અને સિંહના મોત મામલે હવે ખુદ વન વિભાગે પુષ્ટિ કરી છે, PCCF જયપાલ સિંહે આ મામલે જણાવ્યું કે, હાલમાં ગીરમાં બેબીસીયા રોગચાળાથી હાહાકાર મચ્યો છે. એક સપ્તાહમાં પાંચ સિંહોના મોત થયા છે. બે સિંહ બાળના મોત રોગચાળાથી થયા છે. બે સિંહના મોત કુદરતી છે અને એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયુ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં સિંહોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ લક્ષણો જણાય તો તુરંત સિંહોને સારવાર અપાઈ રહી છે. 

ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?

ગીરના જંગલોમાં સિંહોનું કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે, પરંતુ આ રોગચાળાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વધારી દીધી છે. નોંધનીય છે કે, તાજેતરની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લાના વિસ્તારમાં નોંધાયા છે, જેને કારણે અહીં તંત્ર વધુ સતર્ક બન્યું છે. 

Frequently Asked Questions

ગીરમાં હાલમાં કયો રોગચાળો ફેલાયો છે?

ગીરમાં હાલમાં બેબીસિયા વાયરસનો રોગચાળો ફેલાયો છે, જેના કારણે સિંહોના મોત થઈ રહ્યા છે.

બેબીસિયા વાયરસથી કેટલા સિંહોના મોત થયા છે?

એક સપ્તાહમાં બેબીસિયા વાયરસથી પાંચ સિંહોના મોત થયા છે. આમાં બે સિંહ બાળ, બે કુદરતી મૃત્યુ અને એક ઈનફાઈટમાં મૃત્યુ પામેલા સિંહનો સમાવેશ થાય છે.

સિંહોના મોત પાછળ કયા વાયરસ જવાબદાર છે?

સિંહોના મોત પાછળ બેબીસિયા અને સીડીવી જેવા વાયરસથી થતો જીવલેણ રોગ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

શું સિંહોને આઈસોલેટ કરવામાં આવ્યા છે?

હા, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં સિંહોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે અને લક્ષણો જણાતા તરત સારવાર અપાઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ભાજપના નેતાઓ દારૂ-જુગારના અડ્ડા ચલાવે છે'
કોપીરાઈટ- ટ્રેડમાર્કનો વિવાદ વકરતા સાળંગપુર હનુમાનજી મંદિરની સ્પષ્ટતા, હનુમાનજીનો નથી લેવાયો કોપીરાઈટ
કોપીરાઈટ- ટ્રેડમાર્કનો વિવાદ વકરતા સાળંગપુર હનુમાનજી મંદિરની સ્પષ્ટતા, હનુમાનજીનો નથી લેવાયો કોપીરાઈટ
Advertisement

વિડિઓઝ

Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
Share Market News : ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો
Farmers Protest : રાજ્યભરના ખેડૂતોની આજે ગાંધીનગર કૂચ, ખાનગી કંપનીઓ સામે આક્રોશ
Iran US Deal News : અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Narmada: ભાજપના કાર્યક્રમમાં અપમાન થતા ધરણા પર બેઠા મહિલા ધારાસભ્ય, શું આપી ચીમકી?
Weather Update: દેશના આ રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, ચોમાસાને લઈ જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના આ રાજ્યોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, ચોમાસાને લઈ જાણો લેટેસ્ટ અપડેટ 
બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ, વિકી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ
બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ, વિકી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ
Gold Silver Price Today: સોનાની ચમક વધી, ચાંદીમાં પણ જોરદાર તેજી; ખરીદી કરતા પહેલા જાણીલો આજના ભાવ
Gold Silver Price Today: સોનાની ચમક વધી, ચાંદીમાં પણ જોરદાર તેજી; ખરીદી કરતા પહેલા જાણીલો આજના ભાવ
Embed widget