શોધખોળ કરો

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Ajmal Chaudhary Kidnapping Case: આ મામલે વિવાદિત વીડિયો બનાવનારા અને મહંતને સાથ આપનારા અન્ય સાગરીતો સામે પણ કડક પગલાં લેવાય તેવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડીસામાં અજમલ ચૌધરીનું અપહરણ, બળજબરીથી માફી વીડિયો.
  • પોલીસે ઓગડમઠના મહંત બળદેવગીરીની સત્તાવાર અટકાયત કરી.
  • ચૌધરી સમાજમાં રોષ, FIR વિલંબ, પોલીસ ભૂમિકા સવાલો.

Banaskantha Ajmal Chaudhary Kidnapping Case: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ચૌધરી સમાજના અગ્રણી અજમલભાઈ ચૌધરીના 11 જુલાઈના રોજ થયેલા કથિત અપહરણ અને બળજબરીપૂર્વક માફી મંગાવતા વીડિયો બનાવવાના કેસમાં, ડીસા તાલુકા પોલીસે પ્રાથમિક તપાસ બાદ ઓગડમઠના મહંત બળદેવગીરીની અટકાયત કરી છે. ડીવાયએસપી (DySP) દ્વારા આ અટકાયતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. 

ઘટનાની વિગતો અનુસાર, ગત 11 જુલાઈની આસપાસ અજમલભાઇ ચૌધરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને મઠ પર લઈ જઈને મહંતના સમર્થકો દ્વારા બળજબરીથી માફી મંગાવતો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ બનાવ બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો હતો. સમાજ દ્વારા સતત રજૂઆતો અને વિરોધ પ્રદર્શન કર્યા બાદ આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પીડિત અજમલભાઈ ચૌધરી પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર કેસમાં પોલીસ કર્મચારીઓની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે, જેમાં 112 જનરક્ષકના કર્મચારી દ્વારા કેમેરા સામે ખોટા નિવેદનો રેકોર્ડ કરાવવા અંગે આક્ષેપો થઈ રહ્યા છે. તદુપરાંત, એફઆઈઆર નોંધવામાં થયેલા વિલંબ અને મહંતને મળેલા આશ્રય અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

ડીસા તાલુકા પોલીસે મહંત બળદેવગીરીની અટકાયત કર્યા બાદ તેમની સામે કાયદાકીય અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વિવાદિત વીડિયો બનાવનારા અને મહંતને સાથ આપનારા અન્ય સાગરીતો સામે પણ કડક પગલાં લેવાય તેવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પોલીસ તપાસ દરમિયાન અનેક નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વોર: મેન્ડેટ વિરુદ્ધ લડનારા નેતાઓ સામે કાર્યવાહીની તૈયારી
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વોર: મેન્ડેટ વિરુદ્ધ લડનારા નેતાઓ સામે કાર્યવાહીની તૈયારી
Advertisement

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
Embed widget