વિસનગરના ગોઠડા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યમાં ભીડ એકઠી કરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ ગરબાનું પણ આયોજન કરાયું હતું.
વિસનગરના ગોઠડા ગામે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાકાળમાં ભાજપના નેતાઓ દ્વારા જ અવાર-નવાર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગાર કરવામાં આવી રહ્યા છે. નેતાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકવામાં આવી રહ્યું છે.