જૂનાગઢઃ ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ત્યારે સૌરાષ્ટ્રની વધુ એક તાલુકા પંચાયત પર ભાજપે કબ્જો મેળવ્યો છે. જૂનાગઢની વંથલી તાલુકા પંચાયતમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. કોંગ્રેસના વિજેતા સભ્યએ ભાજપને ટેકો જાહેર કર્યો છે.
ભાજપ પાસે 9 સભ્યો અને કોંગ્રેસ પાસે 7નું સંખ્યાબળ છે. શાપુર 2ના વિજેતા સભ્ય ગોરધન ચૌહાણ ભાજપમાં જોડાયા છે. તાલુકા પંચાયતમાં સત્તા મેળવવાનો માર્ગ ભાજપ માટે આસાન બની ગયો છે.
સૌરાષ્ટ્રની કઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના જીતેલા સભ્ય ભાજપમાં જોડાઇ જતાં થઈ ગયો ભાજપનો કબ્જો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2021 11:08 AM (IST)
જૂનાગઢની વંથલી તાલુકા પંચાયતમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. કોંગ્રેસના વિજેતા સભ્યએ ભાજપને ટેકો જાહેર કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -