શોધખોળ કરો

Gujarat cabinet: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, ડૉ પ્રદ્યુમન વાજા બન્યા શિક્ષણ મંત્રી 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં  મંત્રીમંડળનું વિસ્તરણ  આજે (17 ઓક્ટોબરે) કરવામાં આવ્યું હતું.ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

New Cabinet : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં  મંત્રીમંડળનું વિસ્તરણ  આજે (17 ઓક્ટોબરે) કરવામાં આવ્યું હતું.ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.  બાદમાં  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે.   ભૂપેન્દ્ર પટેલ સરકારે મંત્રીમંડળમાં વિભાગોની ફાળવણી કરી છે. કોડિનારના ધારાસભ્ય ડૉ પ્રદ્યુમન વાજાને રાજ્યના શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે. 

ડૉ પ્રદ્યુમન વાજાને શિક્ષણ વિભાગની જવાબદારી

કોડીનાર બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય  ડૉ પ્રદ્યુમન વાજા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા છે.  ડૉ પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. 

ડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે.  તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં  2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો.  ડો. પ્રદ્યુમન વાજા  સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે અને તેમના પત્ની પણ ડોક્ટર છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- સામાન્ય વહીવટ, વહીવટી સુધારા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ ગૃહનિર્માણ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, પંચાયતો, રસ્તાઓ અને મકાનો, ખાણ અને ખનિજો, નર્મદા અને કલ્પસર, માહિતી અને પ્રસારણ, દારૂબંધી અને આબકારી, બધી નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ ખાતાઓ. 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી- ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, નશાબંધી તથા આબકારી અને જકાત, ટ્રાન્સપોર્ટ, કાયદા મંત્રાલય, રમતગમત તથા યુવા અને સંસ્કૃતિ મંત્રાલય,લઘુ તથા મધ્યમ ઉદ્યોગ, પ્રીન્ટીંગ તથા સ્ટેશનરી, પવિત્ર યાત્રાધામ બોર્ડ, સિવિલ એવિએશન વિભાગની ફાળવણી કરવામા આવી છે. 

મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી 

કનુ દેસાઈ- નાણા અને શહેરી વિકાસ

ઋષિકેશ પટેલ-  એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ,પંચાયત અને રુરલ હાઉસિંગ

જીતુ વાઘાણી- કૃષિ અને મત્યઉદ્યોગ

અર્જૂન મોઢવાડિયા- વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ક્લાઇમેટ ચેન્જ

કુંવરજી બાવળીયા- રુરલ ડેવલપમેન્ટ,શ્રમ અને રોજગાર

પદ્યુમન વાજા- સામાજીક ન્યાય અને પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને પ્રોઢ શિક્ષણ

નરેશ પટેલ-  આદિજાતી વિકાસ

રમણ સોલંકી-  અન્ન અને નાગરિક પુરવઠો

રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો

ઇશ્વર પટેલ - પાણી પુરવઠા, જળ સંપત્તિ વિભાગ

પ્રફુલ પાનસેરીયા - આરોગ્ય 

મનિષા વકીલ- મહિલા અને બાળ વિકાસ

રાજ્યકક્ષાના મંત્રીઓ

કાંતિ અમૃતિયા - શ્રમ અને રોજગાર

રમેશ કટારા - કૃષિ

દર્શના વાઘેલા - શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ

પ્રવીણ માળી - વન અને પર્યાવરણ, ટ્રાન્સપોર્ટ

સ્વરૂપજી ઠાકોર - ખાદી ઉદ્યોગ અને રુરલ ઈન્ડસ્ટ્રી

જયરામ ગામીત-  રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક

રિવાબા જાડેજા - પ્રાથમિક,સેકન્ડરી અને ઉચ્ચ શિક્ષણ

પી સી બરંડા- આદિજાતિ વિકાસ, અન્ન-નાગરિક પુરવઠો, ગ્રાહક બાબત

સંજય મહિડા - પંચાયત, રુરલ હાઉસિંગ અને મહેસુલ

કમલેશ પટેલ - નાણા, પોલીસ હાઉસિંગ,બોર્ડર સિક્યુરિટી અને નશાબંધી

પરસોત્તમ સોલંકી- મત્સ્યઉદ્યોગ

ત્રિકમ છાગા- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

કૌશિક વેકરિયા- કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબતો

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget