કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. પણ હવે સરકારે પણ આ ફળને કમલમ્ નામ આપી દીધું છે અને તેને સ્વીકૃતિ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત, ડ્રેગન ફ્રૂટ હવેથી કમલમ ફ્રૂટના નામથી ઓળખાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jan 2021 05:44 PM (IST)
ડ્રેગન ફ્રુટ ગુજરાતમાં હવે કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે. આ નામ ખુદ સરકારે આપ્યું છે એટલું જ નહીં, સરકારે નવા નામની માન્યતા માટે દરખાસ્ત પણ કરી છે.
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
ડ્રેગન ફ્રુટ ગુજરાતમાં હવે કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે. આ નામ ખુદ સરકારે આપ્યું છે એટલું જ નહીં, સરકારે નવા નામની માન્યતા માટે દરખાસ્ત પણ કરી છે. જેથી ભવિષ્યમાં ડ્રેગન ફ્રૂટને ઓફિશિયલ કમલમ નામ મળી શકે છે. શહેર અને ગલીઓના નામ બદલતા તો તમે જોયા હશે પરંતુ હવે ડ્રેગન ફ્રૂટનું નામ પણ બદલાઈ ગયું છે.
કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. પણ હવે સરકારે પણ આ ફળને કમલમ્ નામ આપી દીધું છે અને તેને સ્વીકૃતિ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે.
કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. પણ હવે સરકારે પણ આ ફળને કમલમ્ નામ આપી દીધું છે અને તેને સ્વીકૃતિ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્ય મંત્રી રૂપાણીએ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -