Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 3 ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારના નામ  જાહેર કર્યા છે.


સિદ્ધપુર -મહેન્દ્ર રાજપૂત
માતર - લાલજી પરમાર
ઉધના -મહેન્દ્ર પાટીલ