શોધખોળ કરો

ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત

Ram Mandir Attack News: અબ્દુલ રહેમાન યુપીનો રહેવાસી છે, જેની રવિવારે (02 માર્ચ, 2025) ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS શંકાસ્પદ વ્યક્તિને ગુજરાત લઈ ગઈ અને તેની પૂછપરછ ચાલુ છે

Ram Mandir Attack News: ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે જેના પર આતંકવાદી સંગઠનો સાથે જોડાણ હોવાની શંકા છે. શંકાસ્પદ પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા, સુરક્ષા એજન્સીઓએ ફરીદાબાદમાં હેન્ડ ગ્રેનેડને ડિફ્યૂઝ કર્યા હતા. તપાસમાં રામ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું બહાર આવ્યું છે.

ગુજરાત લઇ જવામાં આવ્યો સંદિગ્ધ 
અબ્દુલ રહેમાન યુપીનો રહેવાસી છે, જેની રવિવારે (02 માર્ચ, 2025) ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS શંકાસ્પદ વ્યક્તિને ગુજરાત લઈ ગઈ અને તેની પૂછપરછ ચાલુ છે. રેડિકલ સામગ્રી પણ મળી આવી છે, જે આતંકવાદી પ્રવૃત્તિઓની પુષ્ટિ કરી શકે છે.

અબ્દુલ રહેમાનની ગતિવિધિઓ 
સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ રહેમાન ISI ના સંપર્કમાં હતો અને અનેક જમાતો સાથે સંકળાયેલો હતો. તે ફૈઝાબાદમાં મટનની દુકાન ચલાવતો હતો અને ઓટો ડ્રાઇવર તરીકે પણ કામ કરતો હતો. ષડયંત્રના ભાગ રૂપે તેણે અયોધ્યામાં રામ મંદિરની ઘણી વખત રેકી કરી અને બધી માહિતી પાકિસ્તાનની ISI સાથે શેર કરી. અબ્દુલ ફૈઝાબાદથી ટ્રેન દ્વારા ફરીદાબાદ પહોંચ્યો અને એક હેન્ડલર પાસેથી હેન્ડ ગ્રેનેડ લીધા, જેની સાથે તે અયોધ્યા પાછો જવાનો હતો.

કાવતરા પહેલા જ પકડાઇ સંદિગ્ધ 
કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે ગુજરાત એટીએસ અને ફરીદાબાદ એસટીએફએ તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ફરીદાબાદમાં છુપાયેલા હથિયારો વિશે પણ માહિતી સામે આવી હતી. ટીમે પાલી વિસ્તારમાં ખંડેર થયેલા ઘરની ચાર કલાક સુધી સઘન તપાસ કરી અને બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા. આ સમય દરમિયાન વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી અને કોઈપણ નાગરિકને આવવા-જવાની મંજૂરી નહોતી.

ગુજરાત ATS અને સુરક્ષા એજન્સીઓની ગુપ્તચર એજન્સીઓએ રામ મંદિર પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. અબ્દુલ રહેમાનની ધરપકડથી ISI ના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો અને તેથી ભારતમાં આતંકવાદી હુમલો અટકાવી શકાયો. હાલમાં, તપાસ ચાલુ છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સામે કાર્યવાહી શક્ય છે.

આ પણ વાંચો

Adani Green Energy: અદાણી ગ્રીન એનર્જીનું મેગા સૉલાર-વિન્ડ ક્લસ્ટર માટે 1.06 બિલિયન ડૉલરનું રિફાઇનાન્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! 18 થી 20 માર્ચ વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! 18 થી 20 માર્ચ વચ્ચે માવઠાની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!
ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શિષ્યવૃત્તિ માટે વધી આવક મર્યાદા
Hun To Bolish | હું તો બોલીશ | નાણા વગરની નગરપાલિકા !
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં છે પોલીસ ?
LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: જો તમારા ઘરે PNG પાઇપલાઇન છે, તો હવે નહીં મળે LPG સિલિન્ડર!
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ લોકોને હવે નહીં મળે LPG સિલિન્ડર!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી, આપણી પાસે પૂરતો સ્ટોક છે!
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
કિમ જોંગ ઉનનો ખતરનાક પાવર શો! 1, 2 નહીં પણ સીધી 10 મિસાઈલો છોડી, જાપાનથી દક્ષિણ કોરિયા સુધી...
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
Embed widget