શોધખોળ કરો

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Gujarat Board Exam 2026:આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ પરીક્ષાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.

Gujarat Board Exam 2026:આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. ધોરણ 10 અને 12માં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ  પરીક્ષા આપશે.  ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે, ધોરણ 10માં પહેલુ પેપર ભાષાનું છે.  ધો.12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર છે.  ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર છે. 1701 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું  છે.  રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે. તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છે જેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ CCTVથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેશે.દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિશેષ સુવિધા આપવામાં આવી  છે. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને  એક કલાકનો વધુ સમય મળશે. ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન પણ જાહેર કરવામાં આવી છે.  10મા ધોરણની પરીક્ષાઓ 16 માર્ચ સુધી અને 12મા ધોરણની પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલશે.વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

- પ્રવેશપત્ર ઉપરાંત તમારે તમારું શાળાનું ઓળખપત્ર પણ લાવવું આવશ્યક છે. વાદળી અથવા કાળી બોલપોઇન્ટ પેન પણ જરૂરી છે.

- પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા ઉમેદવારોને પોતાનું પ્રવેશપત્ર સાથે લાવવાની સલાહ આપવામાં આવી છે. પ્રવેશપત્ર વિના તેમને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

- આ ઉપરાંત વિદ્યાર્થીઓ પારદર્શક પાણીની બોટલ, સ્પષ્ટ/પારદર્શક સ્ટેશનરી પાઉચ અને પેન્સિલ, ઇરેઝર અને શાર્પનર જેવી મૂળભૂત સ્ટેશનરી વસ્તુઓ લાવી શકે છે.

- છેલ્લે સમયનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થાય તે પહેલાં લગભગ અડધા કલાક પહેલાં કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે.

શિક્ષણમંત્રી  રિવાબાએ પરીક્ષાર્થીઓને પાઠવી શુભકામના

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામના પાઠવી છે.  રિવાબાએ  પરીક્ષાર્થીઓનું મોં મીઠું કરવી વિદ્યાર્થીઓને સફળતા માટે  શુભકામના પાઠવી હતી.                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગાયોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'નો વ્યાપ વધારાયો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!
ગુજરાત માટે સારા સમાચાર: કુપોષણ સામેની જંગમાં મોટી જીત, એક જ વર્ષમાં દરમાં 9.1% નો જંગી ઘટાડો!
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
Advertisement

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
ઇન્ડક્શન સ્ટવ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો વીજળીનું બિલ ખિસ્સું ખાલી કરી દેશે
ઇન્ડક્શન સ્ટવ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો વીજળીનું બિલ ખિસ્સું ખાલી કરી દેશે
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
રોકાણકારો માટે કમાણીનો શાનદાર મોકો! આ અઠવાડિયે ખુલી રહ્યા છે 3 નવા IPO, જાણો સંપૂર્ણ વિગતો
રોકાણકારો માટે કમાણીનો શાનદાર મોકો! આ અઠવાડિયે ખુલી રહ્યા છે 3 નવા IPO, જાણો સંપૂર્ણ વિગતો
Embed widget