કોરોના મહામારીના કારણે વર્ષ 2020-21માં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ હતું . પ્રત્યક્ષ શૈક્ષિણકાર્યના સ્થાને હોમલર્નિગની સુવિધા શરૂ કરાઈ છે. શાળામાં જેટલા પ્રમાણમાં અભ્યાસક્રમ ચાલ્યો હશે તેના આધારે પરીક્ષા લેવામાં આવશે. જાન્યુઆરી માસથી તબક્કાવાર રીતે શાળામાં શૈક્ષણિક કાર્યની શરુઆત કરાઈ છે.
ગુજરાત બોર્ડના ધોરણ 9થી 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારથી લેવાશે પ્રથમ પરીક્ષા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2021 07:46 PM (IST)
શાળામાં જેટલા પ્રમાણમાં અભ્યાસક્રમ ચાલ્યો હશે તેના આધારે પરીક્ષા લેવામાં આવશે. જાન્યુઆરી માસથી તબક્કાવાર રીતે શાળામાં શૈક્ષણિક કાર્યની શરુઆત કરાઈ છે.
પ્રતિકાતમક તસવીર
NEXT
PREV
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે અને વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15મી જૂન વચ્ચે યોજાશે.
કોરોના મહામારીના કારણે વર્ષ 2020-21માં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ હતું . પ્રત્યક્ષ શૈક્ષિણકાર્યના સ્થાને હોમલર્નિગની સુવિધા શરૂ કરાઈ છે. શાળામાં જેટલા પ્રમાણમાં અભ્યાસક્રમ ચાલ્યો હશે તેના આધારે પરીક્ષા લેવામાં આવશે. જાન્યુઆરી માસથી તબક્કાવાર રીતે શાળામાં શૈક્ષણિક કાર્યની શરુઆત કરાઈ છે.
કોરોના મહામારીના કારણે વર્ષ 2020-21માં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરાયુ હતું . પ્રત્યક્ષ શૈક્ષિણકાર્યના સ્થાને હોમલર્નિગની સુવિધા શરૂ કરાઈ છે. શાળામાં જેટલા પ્રમાણમાં અભ્યાસક્રમ ચાલ્યો હશે તેના આધારે પરીક્ષા લેવામાં આવશે. જાન્યુઆરી માસથી તબક્કાવાર રીતે શાળામાં શૈક્ષણિક કાર્યની શરુઆત કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -