શોધખોળ કરો

Gujarat Budget 2026-2027:  વર્ષ 2026-27નું બજેટનું કદ 4 લાખ 8 હજાર 53 કરોડ, જાણો ક્યાં વિભાગને કેટલા કરોડ ફાળવાયા

નાણામંત્રી કનુ દેસાએ બજેટ દરમિયાન  અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ 2026-27  માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે. 

Gujarat budget 2026-27 : ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન  અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ 2026-27  માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે. 

  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે માટે કુલ 7086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5425 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2902 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.
  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કુલ 63184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 25403 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7690 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ 2856 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે 2006 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • માર્ગ અને મકાન વિભાગને 29709 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • શહેરી વિકાસ વિભાગ માટે કુલ 33504 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • પચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 14858 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • જળ સંપત્તિ વિભાગ માટે કુલ 13944 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સરદાર સરોવર યોજના માટે કુલ 3317 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6984 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4314 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • વિજ્ઞાન અને પ્રોધોગિક વિભાગ ને 2634 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઉધોગ અને ખાણ વિભાગને 13942 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારને 24022 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સામાન્ય વહીવટી વિભાગ 2910 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • મહેસુલ વિભાગને 5552 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગૃહ વિભાગ માટે 14265 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • કાયદા વિભાગ માટે કુલ 2702 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 452 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગને 4842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 3560 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • કલાયમેન્ટ ચેન્જ કુલ 429 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget