શોધખોળ કરો

Gujarat Budget 2026 Live: કોમનવેલ્થ ગેમને લઇને મહત્વની જાહેરાત,અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવાશે

Gujarat Budget 2026 LIVE:આજે ગુજરાત વિધાનસભાના સત્રનો ત્રીજો દિવસ છે. આજે પાંચમી વખત નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરી રહયાં છે. બજેટ અંદાજિ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે.

LIVE

Key Events
Gujarat Budget 2026: Finance Minister Kanu Desai will present the budget for the 5th time, Congress protests before the budget Gujarat Budget 2026 Live: કોમનવેલ્થ ગેમને લઇને મહત્વની જાહેરાત,અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવાશે
કનુભાઇ દેસાઇ કરી રહ્યાં છે ગુજરાત બજેટ રજૂ
Source : abp asmita

Background

Gujarat Budget 2026 LIVE: વિધાનસભા સત્રનો આજે ત્રીજા દિવસ છે. આજે  ગુજરાતનું બજેટ રજૂ થશે. નાણાં મંત્રી કનુ દેસાઈ  બજેટ રજૂ કરશે,  બજેટનું કુલ કદ 4 લાખ કરોડ આસપાસની શક્યતા છે. કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી  જાહેરાત થઈ શકે છે. પર્યટનને પ્રોત્સાહન માટે મહત્વની જોગવાઈ સંભવના પણ છે.

  ગુજરાત વિધાનસભા સત્રમાં આજે  નાણાંમંત્રી કનુ દેસાઈ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરશે.  આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાનો અંદાજ છે. આ સાથે બીજી અનેક મોટી જાહેરાતની  પણ અપેક્ષા સેવાઇ રહી છે. નોંધનિય છે કે આજે  બપોરના 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે અને  વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે  લગભગ 1 વાગ્યે બજેટ રજૂ  થશે. . 

કોમનવેલ્થ ગેમ્સને લઈ મોટી જાહેરાતની અપેક્ષા

ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજનાર છે. જેને લઇને પણ બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા છે. ખાસ કરીને કોમનવેલ્થ ગેમને લઇને  ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને હોટેલ-ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય જોગવાઈઓ થઈ શકે છે. 

આ બજટે અંદાજિત 4 લાખ કરોડની હોવાનો અંદાજ છે. નોંધનીય છે કે, 2015-16માં બજેટ 1,37,667 કરોડ કરોડ હતું, જે 2025-26 સુધીમાં 166% વધીને 3.70 લાખ કરોડ થયું હતું. આમ, 10 વર્ષમાં બજેટમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે. કનુભાઇ દેસાઇ ગુજરાતનું ચોથી વખત બજેટ રજૂ કરશે. ,સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળાનો રહ્યો છે. જેને નાણામંત્રી રહીને સતત 18 વખત બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ નીતિન પટેલે 9 વકથ બજેટ રજૂ કર્યું અને કનુભાઇ દેસાઇ આજે ચોથી વખત બજેટ રજૂ કરશે.

14:14 PM (IST)  •  18 Feb 2026

યાત્રાધામ વિકાસની ખાસ જોગવાઇ

  • અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન: સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડ
  • બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા: શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ
  • બીચ ટુરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ₹60 કરોડ
  • બસ પોર્ટ: સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડ
14:11 PM (IST)  •  18 Feb 2026

‘નમો ગુજરાત કૌશલ્ય-રોજગાર મિશનને વેગ આપવા 226 કરોડની ફાળવણી

રોજગાર લક્ષી સ્કિના ડેવલમેન્ટ માટે ચાલતા મિશન ‘નમો ગુજરાત કૌશલ્ય-રોજગાર મિશનને  વેગ આપવા ₹226 કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
Advertisement

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
વિશ્વમાં યુદ્ધનો માહોલ, પણ ભારત-કેનેડા વચ્ચે થયો ઐતિહાસિક કરાર! જાણો વિગતે
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ભારત ઇંગ્લેન્ડ સેમિફાઇનલ 2026: આંકડા કોની તરફેણમાં? જાણો કોણ પહોંચશે ફાઇનલમાં
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ઇરાનમાં તબાહી મચાવી રહ્યું છે ઈઝરાયલ, એર  ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ, જુઓ વીડિયો 
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઈલો છોડી, જુઓ સંપૂર્ણ યાદી
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
અમેરિકાના હુમલામાં ખામેનેઈના પત્નીનું મોત, હુમલામાં થયા હતા ઈજાગ્રસ્ત  
Embed widget