શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 71 કેસ, એક મોત

ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 71  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 914  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 908 લોકો સ્ટેબલ છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 71  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 914  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 908 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1211413  લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,935  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું હતું.

અમદાવાદ કોર્પોરેશનમાં 29, વડોદરા કોર્પોરેશનમાં 11, વડોદરા 5, તાપી 4, બનાસકાંઠા 3, અમદાવાદ 2, ભાવનગર કોર્પોરેશન 2, દાહોદ 2, ડાંગ 2, ગાંધીનગર 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, અમરેલી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, પાટણ 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 અને વલસાડમાં 1  નવો કેસ નોંધાયો છે. 

આણંદ, અરવલ્લી,  ભરૂચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  દેવભૂમિ દ્વારકા,  ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ,   મહીસાગર,  મોરબી, નર્મદા, નવસારી,   પંચમહાલ,  પોરબંદર, સાબરકાંઠા, સુરત અને  સુરેન્દ્રનગરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 140 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.03  ટકાએ પહોંચ્યો છે. આજે  36843 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે એક મોત થયું છે. સુરતમાં 1 મોત થયું છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 3704 ને રસીનો પ્રથમ અને 13638 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2400 ને રસીનો પ્રથમ જ્યારે 13912 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 3189 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 36,843 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,34,26,153 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ

Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ

Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે

Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ-  'સાર્વજનિક માફી માટે તૈયાર'

for smartphones
and tablets

વિડિઓઝ

Weather Forecast Update | ખેડૂતો માટે આનંદના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાની કરી આગાહીShaktisinh Gohil | રૂપાલા માફી માગવાનું નાટક કરે છેCrime News: અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર 2 આરોપીઓ કચ્છથી ઝડપાયાLoksabha Elections 2024 | અંતે રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી નોંધાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Amreli: કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમરે ભર્યુ ફોર્મ, પ્રતાપ દૂધાતે ભાજપના ઉમેદવારને ગણાવ્યા પોપટ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો  ઇમોશનલ મેસેજ
Arvind Kejriwal News: માય નેમ ઇઝ અરવિંદ કેજરીવાલ, આઇ એમ નોટ, દિલ્લી CMએ મોકલ્યો ઇમોશનલ મેસેજ
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Amreli: ખંભે થેલો નાંખીને અમરેલીથી રાજકોટ લોકસભા ચૂંટણી લડવા રવાના થયા પરેશ ધાનાણી, કહ્યું- શેઢા મોસમ લઈને પરત આવશે
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ-  'સાર્વજનિક માફી માટે તૈયાર'
Patanjali Ayurved Case: પતંજલિની ભ્રામક જાહેરખબર પર SCમાં બાબા રામદેવે કહ્યુ- 'સાર્વજનિક માફી માટે તૈયાર'
Salman Khan: સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓએ ત્રણ વખત કરી હતી રેકી

AI બન્યું ફેક ન્યૂઝની ફેક્ટરી, આ રીતે થાય છે ચૂંટણી પરિણામો પર અસર

NEET PG 2024: આજથી શરૂ થયું NEET PG માટે રજિસ્ટ્રેશન, આ તારીખે યોજાશે પરીક્ષા

મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ પણ પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ

Embed widget