અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કરી શકે છે. મોરબીથી પંકજ રાણસરીયાના નામની જાહેરાત થઈ શકે છે. લુણાવાડાથી નટવરસિંહ સોલંકીનું નામ જાહેર થઈ શકે. વઢવાણથી હિતેશ પટેલ બજરંગનું નામ જાહેર થઈ શકે છે.