Gujarat TDO transfer list: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવ્યા છે.

Continues below advertisement

ક્રમ

અધિકારીનું નામ અને હાલની નિમણૂકનું સ્થળ

Continues below advertisement

બદલીથી નિમણૂકનું સ્થળ

1

પી.ટી. પાયઘોડે, તાલુકા વિકાસ અધિકારી, દાંતીવાડા, જિ. બનાસકાંઠા

મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. ભરૂચ

2

હિતેશકુમાર વાલજીભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, શંખેશ્વર, જિ. પાટણ

તાલુકા વિકાસ અધિકારી, દાંતીવાડા, જિ. બનાસકાંઠા

3

નિતીનકુમાર રતુભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, મોડાસા, જિ. અરવલ્લી

તાલુકા વિકાસ અધિકારી, શંખેશ્વર, જિ. પાટણ

4

મતી અંજલી જગદીશ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, ચોટીલા, જિ. સુરેન્દ્રનગર

તાલુકા વિકાસ અધિકારી, મોડાસા, જિ. અરવલ્લી

5

સરજુ અશોક જેઠવા, તાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા, જિ. રાજકોટ

તાલુકા વિકાસ અધિકારી, ચોટીલા, જિ. સુરેન્દ્રનગર

6

ઋષિકુમાર એમ. ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી, ગીરગઢડા, જિ. ગીર સોમનાથ

તાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા, જિ. રાજકોટ

7

જયદીપ પ્રવીણભાઇ વણપરીયા, તાલુકા વિકાસ અધિકારી, જેતપુર, જિ. રાજકોટ

તાલુકા વિકાસ અધિકારી, મોરબી, જિ. મોરબી

8

પીઠા સામત ડાંગર, તાલુકા વિકાસ અધિકારી, મોરબી, જિ. મોરબી

તાલુકા વિકાસ અધિકારી, જેતપુર, જિ. રાજકોટ

9

દિપકભાઇ મેરૂભાઇ ખાંભલા, તાલુકા વિકાસ અધિકારી, ખાંભા, જિ. અમરેલી

તાલુકા વિકાસ અધિકારી, કુંકાવાવ (વડીયા), જિ. અમરેલી

10

મિલનકુમાર જીવાભાઇ પાવરા, તાલુકા વિકાસ અધિકારી, માળીયા-હાટીના, જિ. જૂનાગઢ

તાલુકા વિકાસ અધિકારી, મહુવા, જિ. સુરત

11

વિનોદભાઇ જગશીભાઇ પરમાર, તાલુકા વિકાસ અધિકારી, દસાડા-પાટડી, જિ. સુરેન્દ્રનગર

તાલુકા વિકાસ અધિકારી, માળીયા-હાટીના, જિ. જૂનાગઢ

12

સંજયકુમાર જી. ઉપલાણા, તાલુકા વિકાસ અધિકારી, ભુજ, જિ. કચ્છ

તાલુકા વિકાસ અધિકારી, દસાડા-પાટડી, જિ. સુરેન્દ્રનગર

13

પાયલબેન ભરતભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, અંજાર, જિ. કચ્છ

તાલુકા વિકાસ અધિકારી, વાંકાનેર, જિ. મોરબી

14

ભાવેશકુમાર રમેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, બોરસદ, જિ. આણંદ

તાલુકા વિકાસ અધિકારી, અંજાર, જિ. કચ્છ

15

નરેશ એમ. લાડુમોર, તાલુકા વિકાસ અધિકારી, ભરૂચ, જિ. ભરૂચ

તાલુકા વિકાસ અધિકારી, બોરસદ, જિ. આણંદ

16

ભુપેન્દ્રકુમાર બાબુભાઇ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી, સોનગઢ, જિ. તાપી

તાલુકા વિકાસ અધિકારી, ભરૂચ, જિ. ભરૂચ

17

રાણા વિરમ ઓડેદરા, તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ, જિ. જૂનાગઢ

તાલુકા વિકાસ અધિકારી, દ્વારકા, જિ. દેવભૂમિ દ્વારકા

18

હરેશકુમાર નાથાલાલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, જોટાણા, જિ. મહેસાણા

તાલુકા વિકાસ અધિકારી, દાંતા, જિ. બનાસકાંઠા

19

રાજેશકુમાર રામભાઇ જોષી, તાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર, જિ. ખેડા

તાલુકા વિકાસ અધિકારી, જોટાણા, જિ. મહેસાણા

20

કુ. માધુરીબેન કંચનભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સાવલી, જિ. વડોદરા

તાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર, જિ. ખેડા

21

લક્ષ્મીબેન અનારજી ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી, લખપત, જિ. કચ્છ

તાલુકા વિકાસ અધિકારી, સરસ્વતી, જિ. પાટણ

22

વિભૂતિબેન ધીરજકુમાર સેવક, તાલુકા વિકાસ અધિકારી, વિરપુર, જિ. મહીસાગર

મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. કચ્છ

23

ઉપેન્દ્રકુમાર કે. પટેલ, તાલુકા વિકાસ અધિકારી, ઠાસરા, જિ. ખેડા

તાલુકા વિકાસ અધિકારી, વિરપુર, જિ. મહીસાગર

24

કુ. જ્યોતિ રસિકભાઇ બોરીચા, તાલુકા વિકાસ અધિકારી, થાનગઢ, જિ. સુરેન્દ્રનગર

તાલુકા વિકાસ અધિકારી, લોધિકા, જિ. રાજકોટ

25

પ્રદિપકુમાર આર. સિંધવ, તાલુકા વિકાસ અધિકારી, લોધિકા, જિ. રાજકોટ

તાલુકા વિકાસ અધિકારી, થાનગઢ, જિ. સુરેન્દ્રનગર

26

ચંદ્રકાન્તસિંહ આર. પઢીયાર, તાલુકા વિકાસ અધિકારી, વઘઇ, જિ. ડાંગ

મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. ગીર સોમનાથ

27

મતી ડી.ડી. ગામીત, તાલુકા વિકાસ અધિકારી, નવસારી, જિ. નવસારી

મદદનીશ પ્રાયોજના અધિકારી (યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ. તાપી

આ આદેશ મુજબ, સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી જગ્યાએ હાજર કરાવવા કાર્યવાહી કરવાની રહેશે. આ ઉપરાંત, ક્રમાંક-૧૦ પરના શ્રી મિલનકુમાર જીવાભાઈ પાવરાને તેમની મૂળ ફરજ ઉપરાંત વાલોડ, જિ. તાપીની ખાલી જગ્યાનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.