શોધખોળ કરો

Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?

Gujarat Rain: ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠુ થશે

Gujarat Rain: ગુજરાતમાં ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે, ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠુ થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા છે. અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઇ રહી છે. ડિસેમ્બરમાં ફરી એકવાર ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠુ થશે, રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાનો છે. આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે, આગામી 17 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શેક છે. ખાસ કરીને જીરા જેવા પાકો, મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકોમાં માવઠાની અસર થઈ શકે છે.   

રાજ્યના અનેક ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં ઠંડી આવી શકે છે. કોઈક કોઈક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે છે. તો કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન ઘટી શકે છે.      

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?

Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
RBI આજે કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
'ન તો હું કે ન તો પીએમ મોદી....' પુતિને ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ, જાણો શું કહ્યું આ

Putin India Visit: પુતિને કારપૂલને લઇને કર્યો મોટો ખુલાસો, 'PM મોદીની સાથે ગાડીમાં બેસવું મારા....'

Road Deaths In India: દેશમાં 2024 માં સૌથી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં થયા મોત, આંકડો જાણીને ચોંકી જશો

કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 

Embed widget