શોધખોળ કરો

Gujarat Rain: બે દિવસ બાદ માવઠું, 19 થી 21 એપ્રિલે ગાજવીજ સાથે આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ

Gujarat Rain: જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૧૯-૨૦ એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી.
  • ખેડૂતોને માવઠાથી પાક નુકસાનની ભારે સંભાવના.
  • ૨૫ એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ વધશે.
  • અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં તાપમાન વધશે.

Gujarat Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરાઇ છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે એપ્રિલના મધ્યમાં એટલે કે આગામી 19 થી 20 એપ્રિલની વચ્ચે રાજ્યમાં માવઠુ થવાની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક હશે, ખેડૂતોને માવઠાની નુકસાનની પારાવાર સંભાવના છે. અંબાલાલની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિ-મૉનસૂન એક્ટિવિટી શરૂ થશે. જોકે, 25 એપ્રિલથી ફરી ગરમીનો પ્રકોપ રહેશે. 

જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 19 થી 21 એપ્રિલ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકશે. આ દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટરની આસપાસ રહેશે. જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, વડોદરાના ભાગોમાં વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદની શક્યતા છે. આને ખાસ કરીને માર્ચ-એપ્રિલ, મેમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવાય છે. 

ગરમીને લઇને અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 25 તારીખથી ગરમીનો પ્રકોપ વધશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, નડિયાદરમાં આકરી ગરમી પડશે. કેટલાક વિસ્તારોમાં 42 થી 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે, હવામાન વિભાગે 19 એપ્રિલથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. 19થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છુટછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે નોંધિનિય છે કે, ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં   ઘટાડો થશે.  19 અને 20 એપ્રિલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે.  અમરેલી,ભાવનગર, અરવલ્લી, દાહોદમાં માવઠાનું અનુમાન છે. 19 અને 20 એપ્રિલે મહીસાગર જિલ્લા માવઠાની આગાહી છે. ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે.                                                                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ
Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દાખલાની લાઈન
Hun To Bolish | હું તો બોલીશ | યુદ્ધનું ભારણ
Ambalal Patel Prediction: રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ..: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
NEET UG 2026 પેપર લીક કેસમાં CBI એ માસ્ટરમાઈન્ડની કરી ધરપકડ, અત્યાર સુધી 8 ઝડપાયા
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ₹21000 તૂટ્યો ભાવ, જાણો કારણો
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE
ભારતીય રેલવેનો મોટો નિર્ણય! હવે ટિકિટ ચેકિંગ સિસ્ટમ બનશે હાઇટેક, નવા અંદાજમાં જોવા મળશે TTE
Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ
Zomato અને Swiggy ની ડિલિવરી ઠપ! મોંઘા પેટ્રોલ-ડીઝલ સામે ગિગ વર્કર્સે કરી હડતાળની જાહેરાત, જાણો શું કરી માંગ
જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 
જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા, જાણો રિક્ટર સ્કેલ પર કેટલી હતી તીવ્રતા 
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
Embed widget