શોધખોળ કરો

Gujarat Weather Updates: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં થશે ફેરફાર, જાણો વેધર અપડેટ્સ

Stray Dogs Case Verdict:સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશોને સમર્થન આપ્યું છે અને હાલ પૂરતું આ કેસમાં સુનાવણી બંધ કરી દીધી છે. કોર્ટે કહ્યું છે કે તે 17 નવેમ્બરના રોજ દરેક રાજ્યના પાલન અહેવાલોની સમીક્ષા કરશે.

Gujarat Weather Updates:  હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન પલટાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટ છવાયો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી પણ આંશિક રાહત મળવાની  શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. રાજ્યમાં 40થી 41 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે.  પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. આગામી દિવસોમાં ગરમી સાથે ઉકળાટનો અનુભવ થશે. ખાસ કરીને દરિયાકાઠાના વિસ્તારમાં અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવતા હોવાથી ગરમી સાથે બફારાનો અનુભવ થશે. 
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જો કે છૂટછવાયા એકાદ જગ્યાએ વરસાદ સિવાય સાર્વત્રિક વરસાદની કોઇ શકયતા નથી હો થોડુ વાદળછાયું વાતાવરણ રહેશે, રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું એક નજર કરીએ 

ક્યાં સૌથી વધુ તાપમાન?
અમદાવાદ -  43.7 ડિગ્રી
સુરેંદ્રનગર -  43.3 ડિગ્રી
ગાંધીનગર  - 43 ડિગ્રી
અમરેલી  - 42.9 ડિગ્રી
રાજકોટ -  42.2 ડિગ્રી
વડોદરા   42 ડિગ્રી
ડીસા -   41.3 ડિગ્રી
અમરેલી   -40.4 ડિગ્રી
જૂનાગઢ  - 40.4 ડિગ્રી
ભાવનગર -  40.3 ડિગ્રી

દેશના અન્ય રાજયોના હવામાનની વાત કરીએ તો દેશભરમાં એક અઠવાડિયા સુધી ગરમી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ચંદીગઢ અને દિલ્હી માટે તીવ્ર ગરમી પડવાની ચેતવણી જાહેર  કરી છે. તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને મહારાષ્ટ્ર માટે 18 થી 24 મે દરમિયાન, મધ્ય પ્રદેશ માટે 18 થી 23 મે દરમિયાન અને બિહાર, તેલંગાણા અને મરાઠવાડા પ્રદેશ માટે તીવ્ર ગરમી પડવાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે. પૂર્વી ઉત્તર પ્રદેશ માટે 19 થી 24 મે દરમિયાન તીવ્ર ગરમી પડવાની ચેતવણી જાહેર  કરવામાં આવી છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને વિદર્ભ માટે 19 મે સુધી ગરમી પડવાની ચેતવણી પણ જાહેર  કરવામાં આવી છે. પશ્ચિમી રાજસ્થાન માટે 18 થી 21 મે અને પૂર્વી રાજસ્થાન માટે 18 થી 20 મે દરમિયાન દિવસ અને રાત્રિ બંને સમયે ગરમી પડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.                               

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
Advertisement

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Embed widget