શોધખોળ કરો

Monsoon: દેશના 6 રાજ્યોમાં ચોમાસું એક્ટિવ, આજે ભારે આંધી-વંટોળ સાથે તૂટી પડશે વરસાદ

IMD Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 થી 20 જૂન દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ભારે પવન સાથે વરસાદ પડશે

IMD Weather Forecast: છેલ્લા 24 કલાકમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. આજે પણ ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

IMD અનુસાર, આગામી 24 કલાકમાં દક્ષિણ બંગાળ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, આસામ અને મેઘાલયમાં આગામી બે દિવસ સુધી ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે, તેથી ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આજે ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત, આગામી 5 દિવસ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ ચાલુ રહી શકે છે.

આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી 
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને મધ્યપ્રદેશમાં આજે 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ગુરુવારે પણ આ રાજ્યોમાં વરસાદની શક્યતા છે.

22 જૂન સુધી ભારે વરસાદ પડશે 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 થી 20 જૂન દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ભારે પવન સાથે વરસાદ પડશે. 18 અને 119 જૂને તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે. 20 થી 22 જૂન દરમિયાન પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, 19 અને 20 જૂને પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી છે.

હિમાચલના ઘણા જિલ્લાઓમાં ચેતવણી 
હિમાચલના મંડી અને શિમલા જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બિલાસપુર, સોલન અને સિરમૌરમાં યલો એલર્ટ છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ ગાજવીજ અને વીજળી સાથે વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં પણ ભારે વરસાદની શક્યતા 
દિલ્હી-એનસીઆરમાં મંગળવારે રાત્રે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે બુધવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે 50-60 કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે. તે જ સમયે, મહત્તમ તાપમાન 34°C અને લઘુત્તમ 27°C રહેવાની ધારણા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget