શોધખોળ કરો

રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા 37 આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં નિલિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જનાDIG તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યાં છે.  37 IPS અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં    રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG બનાવાયા છે.  સમશેરસિંગ સિવિલ ડિફેન્સના ડીજીની જવાબદારી સોંપવામાં આવી છે. SMCના DIGP તરીકે વિશાલ વાઘેલાની નિમણુક કરવામાં આવી છે. સુરતના JCP તરીકે મહેન્દ્ર બગડિયાને જવાબદારી સોંપાઇ છે.  બનાસકાંઠા રેંજ આઈજી તરીકે પરિક્ષિતા રાઠોડ,  ACB જોઈન્ટ ડાયરેક્ટર તરીકે દીપક મેઘાણી, વડોદરાના JCP તરીકે નિલેશ જાજડિયાની નિમણુક કરવામાં  આવી છે.  આઈબીના વડા  અશોક યાદવ બન્યા છે. મયુર પાટીલને અમદાવાદ ઝોન-8 DCP તરીકેની સેવા સોંપાઇ છે. તરુણ દુગ્ગલ અમદાવાદ શહેર એડીશનલ કમિશ્નરની જવાબદારી સંભાળશે. તદપરાંત આર.પી.બારોટને અમદાવાદ જેલના DIGP બનાવાયા છે. રાજેન્દ્ર અસારીની ભાવનગર રેન્જ ના આઈજી તરીકે  બદલી થઇ છે.

ગુજરાતમાં 37 IPS અધિકારીની મોટાપાયે બદલી

  • શમશેર સિંઘની DGP સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક
  • રાજકોટ IG અશોક કુમારને IBમાં મુકાયા
  • ગગનદીપ ગંભીરને SMCના IGPનો વધારો ચાર્જ સોંપાયો
  • IPS ગૌતમકુમાર પરમાર IG CID ક્રાઇમ બન્યા
  • રાઘવેન્દ્ર વત્સ IG અમદાવાદ રેન્જ
  •  નિલેશ જજડિયા વડોદરા શહેર JCP બન્યા
  • બિપિન આહિરેને IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમા મુકાયા
  • પી.એલ. મલની ACBમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી
  • એન એન ચૌધરીની સ્ટેટ IBમાં બદલી
  • એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી
  • આર. વી અસારી ભાવનગર રેન્જ IG બન્યા
  • કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલી
  • મકરંદ ચૌહાણ કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર DIGP
  • પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ IG તરીકે બદલી
  • વિધિ ચૌધરી DIGPગોધરા રેન્જ
  • વિશાલકુમાર વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી
  • વિશાલકુમાર વાઘેલાને પોલીસ ભરતી બોર્ડના DIGPનો વધારાનો ચાર્જ
  • લીના પાટીલ પ્રિન્સીપાલ કરાઈ તાલીમ શાળા
  • નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ IG
  • દીપકકુમાર મેઘાણી ACBમા જોઇન્ટ ડાયરેક્ટર બન્યા
  • મહેન્દ્ર બગરિયા JCP સુરતમા બદલી
  • હિતેશ જોઈશર IB મા મુકાયા
  • ડૉ.તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન
  • ચૈતન્ય માંડલિક રાજકોટ શહેર એડિ. કમિ, ક્રાઈમ ટ્રાફિક
  • સરોજ કુમારી DIG જેલ વડોદરા
  • રાજેન્દ્રસિંહ ચુડાસમા DIGP જૂનાગઢ અને  પોલીસ ટ્રેનિંગના પ્રિન્સિપાલનો વધારાનો હવાલો
  • આર પી બારોટ DIGP જેલ અમદાવાદ
  • ડૉ.જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ
  • આર ટી શુશ્રા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ
  • સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા
  • સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર
  • ડૉ.સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર
  • બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત
  • ડૉ.કરણરાજ વાઘેલા JCP ક્રાઈમ સુરત
  • એસ વી પરમાર જેસીપી ટ્રાફિક સુરત
  • એ એમ મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ એ એમ મુનિયાને કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરનો વધારાનો ચાર્જ
  • મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ
  • 37 વાબાંગ ઝમીરને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Weather Forecast: રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે માવઠાની કરી આગાહી
Advertisement

વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Anjali Rupani get emotional: રાજકોટમાં પ્રચાર દરમિયાન સ્વ.વિજય રૂપાણીને યાદ કરી અંજલીબેન રડી પડ્યા
Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન
Rajkot Local Body Election: રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં ડખો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્રેકિંગ ન્યૂઝ: તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
બ્રેકિંગ ન્યૂઝ: તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
CSKને મોટો ઝટકો! ધોની બાદ હવે આ બેટ્સમેન ઈજાગ્રસ્ત, 3 અઠવાડિયા માટે IPLમાંથી થયો બહાર
CSKને મોટો ઝટકો! ધોની બાદ હવે આ બેટ્સમેન ઈજાગ્રસ્ત, 3 અઠવાડિયા માટે IPLમાંથી થયો બહાર
અક્ષય તૃતીયા 2026: પત્ની માટે 1.5 તોલાની સોનાની બંગડી ખરીદવી છે? જાણો આજનો ભાવ અને મેકિંગ ચાર્જ
અક્ષય તૃતીયા 2026: પત્ની માટે 1.5 તોલાની સોનાની બંગડી ખરીદવી છે? જાણો આજનો ભાવ અને મેકિંગ ચાર્જ
Embed widget