ભુજ: ભુજમાં લગ્નમાં વધુ લોકોની પરવાનગી આપવાની માંગ સાથે મંડપ એશોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના ટાઉનહોલ પાસે મંડપ એસોશિએશને લગ્ન, ઇવેન્ટમાં વધુ લોકોની છૂટછાટ આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.
આ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસે 100 જેટલા વેપારીઓની અટકાયત કરી છે. ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના કિસાનોને કિટવિતરણ કાર્યક્રમ પહેલા જ 100 જેટલા વેપારીઓની પોલીસે અટકાયત કરી છે.
એક તરફ સરકારે લોકડાઉન કર્યા બાદ અલગ-અલગ તબક્કાઓમાં અનલોક જાહેર કરી છૂટ-છાટ આપવામાં આવી રહી છે તો બીજી તરફ સ્થાનિક પ્રશાસન અનલોકમાં સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમ
ભુજ: લગ્નમાં વધુ લોકોની મંજૂરીની માંગ સાથે મંડપ એશોસિએશનનું વિરોધ પ્રદર્શન, પોલીસે 100ની અટકાયત કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2020 11:47 AM (IST)
ભુજમાં લગ્નમાં વધુ લોકોની પરવાનગી આપવાની માંગ સાથે મંડપ એશોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -