GSPM Recruitment:સરકારી નોકરી કરવા ઇચ્છુક યુવાવર્ગ માટે સરકાર આગામી 15 દિવસમાં મહત્વની જાહેરાત કરી શકે છે. 5 હજાર ખાલી જગ્યા માટે ભરતી કરવામા આવશે


રાજ્યમાં સરકારી નોકરી કરવા ઇચ્છતા  યુવાવર્ગ માટે એક મહત્વની જાહેરાત થવા જઇ રહી છે. આગામી 15 દિવસમાં વર્ગ-3ની પાંચ હજાર જગ્યાઓ ભરવા જાહેરાત કરાશે. વર્ગ 3 ની વિવિધ વિભાગો માટે ની ભરતી માટેની પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવશે. ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આશરે 5 હાજર જગ્યાની ભરતીની જાહેરાત થશે.