અમરેલીઃ અમરેલીના સહકારી આગેવાનનું નિધન થયું છે. APMCના ચેરમેન અને તાલુકા સહકારી સંઘના પ્રમુખ મોહનભાઇ નાકરાણીનું નિધન થયું છે. તેમના નિધનને પગલે સર્વત્ર શોકની લાગણી ફરી વળી છે. મોહનભાઈ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. કોંગ્રેસના સહકારી આગેવાનના અવસાનથી શોકનો માહોલ છવાયો છે.
સૌરાષ્ટ્રના કયા જાણીતા સહકારી આગેવાન અને કોંગ્રેસના નેતાનું થયું નિધન? જાણો કોણ છે આ નેતા?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 May 2021 03:56 PM (IST)
APMCના ચેરમેન અને તાલુકા સહકારી સંઘના પ્રમુખ મોહનભાઇ નાકરાણીનું નિધન થયું છે. તેમના નિધનને પગલે સર્વત્ર શોકની લાગણી ફરી વળી છે. મોહનભાઈ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. કોંગ્રેસના સહકારી આગેવાનના અવસાનથી શોકનો માહોલ છવાયો છે.
પ્રતિકાત્મક તસવીર.