શોધખોળ કરો

Weather Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Weather Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ હજુ પણ વરસાદી માહોલ રહેશે, જાણીએ હવામાન વિભાગે ક્યાં જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

Weather Rain Forecast:હવામાન વિભાગે આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.  22, 23, 24 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં મૂશળધાર વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઇને આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ભરૂચ, સુરત, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા,, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનિય છે કે, સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થતા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના 26 જિલ્લામાં  ભારે વરસાદ વરસશે. 11 જિલ્લામાં અતિભારે વરસાદનું અનુમાન છે.  વરસાદના પ્રમાણને નક્કી કરતા હવામાન વિભાગે રાજ્યાના જુદા જુદા જિલ્લામાં એલર્ટ આપ્યું છે.

આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ

  • પોરબંદર
  • જૂનાગઢ  
  • અમરેલી
  • ભાવનગર
  • ગીર સોમનાથ
  • અરવલ્લી
  •  મહીસાગર
  • દાહોદ
  • નવસાર
  • ડાંગ
  • વલસાડ,
  •  દીવ,દમણ,દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ  આપ્યું છે.

આ જિલ્લામાં યેલો એલર્ટ

  • રાજકોટ,બોટાદમાં યલો એલર્ટ
  • સુરેન્દ્રનગર, અમદાવાદમાં યલો એલર્ટ
  • ગાંધીનગર, સાબરકાંઠામાં યલો એલર્ટ
  • ખેડા, આણંદમાં વરસાદનું યલો એલર્ટ
  • વડોદરા, પંચમહાલમાં વરસાદનું યલો એલર્ટ
  • છોટા ઉદેપુર, ભરૂચમાં યલો એલર્ટ
  • નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ

18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.                        

19 જૂને ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે.  છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
US Shutdown: અમેરિકન ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત, સીનેટમાં સાંસદોએ પક્ષમાં કર્યું મતદાન
US Shutdown: અમેરિકન ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત, સીનેટમાં સાંસદોએ પક્ષમાં કર્યું મતદાન
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
US Shutdown: અમેરિકન ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત, સીનેટમાં સાંસદોએ પક્ષમાં કર્યું મતદાન
US Shutdown: અમેરિકન ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત, સીનેટમાં સાંસદોએ પક્ષમાં કર્યું મતદાન
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Embed widget