પોશીનામાં 22 સપ્ટેમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ બજારો સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે નહીં. પોશીના તાલુકામાં ૨૩ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સવારે ૭ થી બપોરે ૨ સુધી બજાર ખુલ્લા રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થળોએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકો દ્ધારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.
કોરોનાના કારણે સાબરકાંઠાના આ શહેરમાં 22 સપ્ટેમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2020 06:51 PM (IST)
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠાના વધુ એક તાલુકા મથકમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
NEXT
PREV
સાબરકાંઠાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠાના વધુ એક તાલુકા મથકમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર સાબરકાંઠાના પોશીના તાલુકા મથકમાં ચાર દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. કોરોનાના વધતા કેસને અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોશીનામાં 22 સપ્ટેમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ બજારો સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે નહીં. પોશીના તાલુકામાં ૨૩ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સવારે ૭ થી બપોરે ૨ સુધી બજાર ખુલ્લા રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થળોએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકો દ્ધારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.
પોશીનામાં 22 સપ્ટેમ્બર સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ બજારો સંપૂર્ણ રીતે ખોલવામાં આવશે નહીં. પોશીના તાલુકામાં ૨૩ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સવારે ૭ થી બપોરે ૨ સુધી બજાર ખુલ્લા રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં અનેક સ્થળોએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકો દ્ધારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -