શોધખોળ કરો

Gujarat News: સ્કૂલ બાદ રાજ્યની અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની તપાસ શરુ 

ગુજરાતમાં અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પહેલા સોમવારે અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Gujarat :  ગુજરાતમાં અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ પહેલા સોમવારે અમદાવાદમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે રાજ્યમાં ફરી એક વખત અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ અને  વડોદરામાં ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. શાળાઓ બાદ હવે કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. 

પરિસરમાં પાર્ક કરેલા વાહનોની પણ તપાસ 

ઈ-મેલ મારફતે બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોર્ડ  અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ કોર્ટ પહોંચી હતી.  કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. 

સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો

ગત રોજ શાળાઓને ધમકી મળ્યા બાદ આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા,  વલસાડ અને રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો.  આ અંગેની જાણ થતાં જ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.  વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો હતો.  કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત સ્થળ પર તપાસ શરૂ કરાઈ હતી. 

વલસાડ અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.  કોર્ટને ઇમેલ દ્વારા ધમકી અપાઈ હતી. ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પહોંચ્યો હતો. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું છે. ડોગ સ્ક્વૉડ, બૉમ્બ સ્કવૉડની ટીમ ઘટનાસ્થળે પહોચી છે. 

આ પહેલા સ્કૂલને મળી હતી ધમકી

આ પહેલા સોમવારે રાજ્યમાં અમદાવાદની 15 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં બપોરે 1 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપી હતી. તેમજ કારમાં બોમ્બ મૂક્યો હોવાનો પણ મેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકી મળતા પોલીસ તાત્કાલિક શાળાઓમાં  પહોંચી હતી. તેમજ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ તેમજ ફાયરની ટીમો સ્કૂલ ખાતે પહોંચી હતી.  બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget