ભુજઃ આજે સવારે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે સવારે 9.46 વાગ્યે 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદું કચ્છના ખાવડા નજીક નોંધાયું હતું. તેમજ ગઈ કાલે રાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.
ગઈ કાલે રાત્રે ભચાઉમાં 2.19 વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
કચ્છમાં સવારે ફરી એકવાર ધ્રુજી ધરા, 4.3ની તિવ્રતાનો નોંધાયો આંચકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Dec 2020 10:41 AM (IST)
આજે સવારે 9.46 વાગ્યે 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદું કચ્છના ખાવડા નજીક નોંધાયું હતું. તેમજ ગઈ કાલે રાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -