શોધખોળ કરો

Weather Update : રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષો બેનર ધરાશાયી

Weather Update : રાજ્યના વાતાવરણમાં કાલ સાંજથી અચાનક પલટો આવ્યો. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

Weather Update : રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વેધરની પેર્ટન ચેન્જ થતાં અનેક જગ્યા વંટોળ તો અનેક સ્થળોએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગત રાત્રે અમદાવાદમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ભારે પવનના કારણે અનેક જગ્યાં વૃક્ષો ધરાશાયી થયા.  અમદાવાદ સહિત આ શહેરમાં રાત્રે મીની વાવાઝડો   ત્રાટક્યું , ભારે પવન સાથે વરસાદ  વરસ્યો  વૃક્ષો બેનર ધરાશાયી થયા.  મંગળવારે મોડી રાતે અમદાવાદ શહેરમાં  બોપલ, ઘુમા  માવઠું થયું.  બોડકદેવ અને એસજી હાઈવે પરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ  વરસ્યો ..ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલીમાં  વધારો કર્યો. અમદાવાદની સાંજ તોફાની બની હતી. ભારે પવનના કારણે પ્રહલાદનગર અને જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષ અને બેનર ધરાશાયી થયા હતા .. અનેક જગ્યાએ વાહનોને પણ  નુકસાન થયાના અહેવાલ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે  પવન સાથે વરસાદ વરસ્યો. . એસ.જી.હાઈ-વે, જીવરાજ પાર્ક, વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારમાં ભારે પવનને તબાહી સર્જી, બેનર અને વૃક્ષો ધરાશાયી થયાં.  અમદાવાદમાં કમોસમી વરસાદમાં જ  ભુવા પડતાં  લોકોની પરેશાની વધી હતી... વટવામાં બાઈક સાથે ભુવામાં  યુવક પડતાં . ફાયરબ્રિગેડે યુવકને  રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. .. ઈજાગ્રસ્ત યુવકને LG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ   કરાયો  છે

રાજ્યના પાટનગરમાં પણ  વરસાદ પડ્યો. ગાંધીનગરમાં ભારે પવન સાથે  વરસાદ પડતાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા છે.  ઉનાળાની સીઝનમાં પણ  ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.  રસ્તા પર વરસાદી પાણીથી જળમગ્ન થયા છે. 

આ પણ વાંચો-Gujarat Weather Forecast : ગુજરાતમાં કેટલા દિવસ હજુ પડશે કમોસમી વરસાદ? જાણો હવામાન અપડેટ્સ

મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમરેલી જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં  પલટો જોવા મળ્યો હતો, લીલીયાના મોટા કણકોટ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લીલીયા ગ્રામ્ય વિસ્તાર સહિત મોટા કણકોટ, આંબા ગામમાં કમોસમી વરસાદ વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના બોરાળા ગામે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ધારી, ખાંભા બાદ લીલીયા અને સાવરકુંડલા ખારાપાટ વિસ્તારમાં વરસાદનું આગમનથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. 

અરવલ્લીમાં પણ અચાનક મીની વાવાઝોડું ત્રાટક્યું હતું, મોડાસામાં સાજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો. નવીન બસપોર્ટનું લોખંડનું એલિવેશન ધરાશાઈ  થતાં નુકસાન થયું છે. ઉંચેથી નીચે પડતાં તૂટી ગયું હતું જો કે તે સમયે કોઇ ત્યાં હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. 

સાબરકાંઠા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન સામાન્ય પવન બાદ સાંજના સમયે પવનની ગતિ વધી હતી અને  પવનને લઈ ધૂળની ડમરીઓથી વાતાવરણ ધૂધરું બન્યું હતું. હિંમતનગર,પ્રાંતિજ,ઇડર, વડાલી સહિત આસપાસના વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો. રોડ-રસ્તા અને હાઈવે પર પવનને કારણે ઊડતી ડમરીને લઈ વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ
Weather Update: રાજ્યમાં ગરમી વધશે કે પ્રિમોનસૂન એક્ટિવિટી થશે શરૂ? જાણો વેઘર અપડેટ્સ
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Weather Update: દેશના 10 રાજ્યોમાં તોફાની વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat: ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર, નારી શક્તિ વંદન અધિનિયમને લઇ લાવી શકાય છે પ્રસ્તાવ
Gujarat: ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર, નારી શક્તિ વંદન અધિનિયમને લઇ લાવી શકાય છે પ્રસ્તાવ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: રાજ્યમાં ફુંકાશે આંધી-વંટોળ..: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
Fuel Price Hike : મોંઘવારીનો વધુ એક માર! પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
NEET UG Re-Exam: નીટની પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર
PM Modi Foreign Visit: પાંચ દિવસના વિદેશ પ્રવાસ પર પીએમ મોદી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
kerala CM oath ceremony: વી.ડી. સતીશન ક્યારે લેશે મુખ્યમંત્રી પદના શપથ, જાણો તારીખ
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
Weather Update: રાજ્યમાં આ તારીખથી આવશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલની આગાહી
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાની મોટી જાહેરાત, આગામી વર્ષથી NEET પરીક્ષા હશે કમ્પ્યુટર બેઇઝ્ડ
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
NEETની પરીક્ષાની નવી તારીખ  જાહેર, 21 જૂને  નીટની પરીક્ષા યોજાશે
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
Petrol-Diesel Price Hike: દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, પેટ્રોલ પ્રતિ લિટર 3.14 થયું મોંઘુ
શું આજે LSG સામે હારતા જ પ્લેઓફમાંથી બહાર થઈ જશે CSK? જાણો ચેન્નાઈનું સમગ્ર સમીકરણ
શું આજે LSG સામે હારતા જ પ્લેઓફમાંથી બહાર થઈ જશે CSK? જાણો ચેન્નાઈનું સમગ્ર સમીકરણ
Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો
Gold-Silver Price Crash: બે દિવસમાં 26000 રુપિયા સસ્તી થઈ ચાંદી; આજે સોનામાં પણ બોલ્યો કડાકો
Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
Weather Update: આ રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ, તો પૂર્વાત્તર સહિત આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
Embed widget