Crime News: ખંભાળિયામાં યુવતી પર છરીના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઇ  છે. યુવક યુવતી પર હુમલો કરીને ફરાર થઇ ગયો છે. યુવકે યુવતી પર છરીથી હુમલો કરતા ઘાયલ યુવતીને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં  યુવતીની હાલત ગંભીર બની હતી. આરોપી યુવક યુવતીના એકતરફા પ્રેમમાં હોવાની વાત સામે આવી છે. જેના કારણે તેમણે આ ઘાતકી પગલું ભર્યું હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

ખંભાળિયામાં યુવતી પર છરીના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઇ  છે. યુવક યુવતી પર હુમલો કરીને ફરાર થઇ ગયો છે. યુવકે યુવતી પર છરીથી હુમલો કરતા ઘાયલ યુવતીને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.  યુવતીની ઇજા એટલી ગંભીર હતી કે તેને 55 ટાંકા લેવા પડ્જ્યાંયા.  યુવતીની હાલત ગંભીર બની હતી. આરોપી યુવક યુવતીના એકતરફા પ્રેમમાં હોવાની વાત સામે આવી છે. જેના કારણે તેમણે આ ઘાતકી પગલું ભર્યું હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ

Continues below advertisement

તો બીજી તરફ રાજકોટમાં પણ એક ધૃણાસ્પ્રદ ઘટનાએ આકાર લીધો છે. અહીં એક સગીરાને કેફી પીણુ પીવડાવીને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે.પીડિતા સાવરકુંડલાની હોવાની હકીકત સામે આવી છે. ઘટના ગોંડલ ચોક઼ડી આસપાર બની હતી. પોલીસે આ મામલે પીડિતાનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ઘરી છે

ભરૂચ પોલીસની કાર્યવાહીને સલામ, મળ્યો ન્યાય

ભરૂચમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યાના કેસમાં પોલીસે પ્રસંશનિય કામગીરી કરતા પીડિત પરિવારને તાબડતોબ ન્યાય મળ્યો છે. કોર્ટે માત્ર 72 દિવસમાં જ દોષિતને ફાંસીની  ફાંસીની સજા ફટકારી છે.ન્યાયતંત્ર, ગૃહ વિભાગના અદભૂત સંકલનથી પીડિતાના પરિવારને ન્યાય મળ્યો છે. પીડિતાના પરિવારને 10 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવ્યો છે.

સુરતના સરોલીમાં મોડલનો આપઘાત

સુરતના સરોલીમાં મોડલે આપઘાત  કરતા હડકંપ મચી ગઇ છે. સુરતના સરોલીમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળેફાંસો  ખાઈ જીવન ટૂંકાવ્યું છે.રૂમમાં જ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી છે. મૃતક યુવતી  તેમની 3 બહેનપણી સાથે  એક જ રૂમમાં સાથે રહેતી હતી.ચાર દિવસ પહેલા જ સુરતમાં મોડલિંગ કરવા આવી હતી.આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.