Gujrat rain update:રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા  24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે.


 રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ પડ્યો છે.


 રાજ્યમાં ચોમાસાનું આગમન થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.સુરત ગ્રામ્ય  સવારથી વરસાદે પધારમણી થતાં વાતારવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સુરતના ઓલપાડ ના કીમ સહિત અણીતા ,બોલાવ ,ઉમરાછી સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યાં છે.માંગરોળના કોસંબા ,તરસાડી , પાલોદ સહિતના ગામોમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.

તો બીજી તરફ નવસારી શહેરના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે,શહેરમાં આવેલા દુધિયા તળાવ, સ્ટેશન રોડ, એપીએમસી માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં 
વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે જો કે વાવણી લાયક વરસાદ ની હજી ખેડૂતો જોઈ રાહ જોઈ રહ્યાં છે


અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ ક્યાં પડ્યો


ચ્છ જિલ્લામાં 1.40 ટકા વરસાદ પડ્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં સોથી વધુ સિઝનનનો 7.67 જેટલો વરસાદ પડ્યો. અમેરેલી જિલ્લામાં 4.70 ટકા વરસાદ,. જૂનાગઢમાં 4.46 ટકા વરસાદ પડ્યો.  અત્યાર સુધીમાં ગીર સોમનાથમાં 4.18 ટકા વરસાદ પડ્યો. જામનગર જિલ્લામાં 3.93 ટકા પડ્યો વરસાદ, બોટાદ જિલ્લામાં 3.57 ટકા વરસ્યો વરસાદ તો દેવભૂમિ દ્વારકામાં 3.39 ટકા અને રાજકોટમાં 2.87 ટકા,ભાવનગર જિલ્લામાં 2.18 ટકા વરસાદ પડ્યો.



  • દક્ષિણ ગુજરાતમાં 2.28 ટકા વરસાદ

  • મધ્ય ગુજરાતમાં 1.79 ટકા વરસાદ

  • ભરૂચ જિલ્લામાં 0.47 ટકા વરસાદ પડ્યો

  • ડાંગ જિલ્લામાં 0.97 ટકા વરસાદ

  • વલસાડ 0.83 ટકા વરસાદ

  • નવસારી જિલ્લામાં સિઝનનો 1.09 ટકા વરસાદ

  • સુરત જિલ્લામાં 0.74 ટકા વરસાદ વરસ્યો

  • તાપી જિલ્લામાં 0.95 ટકા વરસાદ પડ્યો

  • નર્મદા જિલ્લા 1.12 ટકા વરસાદ પડ્યો

  •