શોધખોળ કરો
આમ આદમી પાર્ટીની સાંસદ ભગવંત માનને લોકસભાના સ્પિકરનું સમન્સ

નવી દિલ્લીઃ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સાંસદની અંદરના વીડિયો લેનાર અને તેને સોશિયલ મીડિયામાં શેર કરનાર આમ આદમી પાર્ટીના સાંસદ ભાગવંત માનને સમન્સ પાઠવામાં આવ્યુ છે. આ મામલે સંસદ ભવન અને સાંસદોની સુરક્ષા માટે મહત્વનું ગણાવ્યું હતું.લોકસભા અધ્યક્ષ શુક્રવારે સંસદ ભવનની સુરક્ષાને લઇને મહત્વની બેઠક પણ બોલાવી છે.
ભગવંત માનને પોતાના મોબાઇલથી સંસદ ભવનમાં કહ્યું શું કહ્યું? અને સાસંદ ક્યાં જાય છે અને કેવી રીતે કામ કરે છે તેનો વીડિયો બનાવી ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે માન સાથે વાત કરી અને કહ્યું કે, સંસદની સુરક્ષા લોકસભા અધ્યક્ષ હેઠળ આવે છે. અને તેમની સહમતી વગર આ પ્રકારનો વીડિયો બનાવો અને તેને સાર્વજનીક કરવો યોગ્ય નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
