શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, હિલિયમ ગેસથી ભરેલું એર બલૂન ફાટ્યું, 6 દાઝ્યાં, એકની હાલત ગંભીર

Mahakumbh Tragedy: આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હિલિયમ ગેસથી ભરેલો બલૂન અચાનક ઉડતાં ઉડતાં જમીન પર પટકાયો હતો અને જોરથી બલૂન ફાટ્યું હતુ. જેના કારણે બાસ્કેટમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

Mahakumbh Tragedy Prayagraj: પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. સોમવારે, હિલિયમ ગેસથી ભરેલો એર બલૂન ફાટ્યું હતું જેના કારણે વિસ્ફોટ થયો હતો, જેનાથી તેની બાસ્કેટમાં બેઠેલા  છ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આમાંથી એક ભક્તની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘાયલોને તાત્કાલિક મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માત મહાકુંભ મેળા વિસ્તારમાં સેક્ટર 20ના અખાડા માર્ગ પાસે થયો હતો, જ્યાં સોમવારે બપોરે વસંત પંચમીના સ્નાન પર્વ દરમિયાન હિલિયમ ગેસથી ભરેલો હોટ એર બલૂન ફાટ્યું હતો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બલૂન હિલીયમ ગેસ ભર્યા બાદ જમીન પરથી ઉડી રહ્યો હતો ત્યારે જોરથી બલૂન ફાટ્યો. જેના કારણે ટોપલીમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

હિલિયમ ગેસથી ભરેલો  એર બલૂન ફાટ્યો હતો

સદ્ભાગ્યની વાત એ હતી કે, હોટ એર બલૂન ઉડતા પહેલા જ ફાટી ગયો હતો. જો આ દુર્ઘટના વધુ ઉંચાઈએ થઈ હોત તો ઘટના વધુ ગંભીર બની શકી હોત. ઘટના બાદ તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા મહાકુંભની સબ-સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની ગંભીર હાલતને જોતા તમામને મેડિકલ કોલેજ સંચાલિત સ્વરૂપ રાની નેહરુ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.               

આ અકસ્માતમાં બાસ્કેટમાં સવાર 27 વર્ષનો પ્રદીપ, 13 વર્ષનો અમન, 16 વર્ષનો નિખિલ, 50 વર્ષનો મયંક, 32 વર્ષનો લલિત અને 25 વર્ષનો શુભમ ઘાયલ થયા છે. જેમાંથી પ્રદીપ અને નિખિલ ઋષિકેશના રહેવાસી છે, જ્યારે અમન હરિદ્વારનો છે, લલિત મધ્યપ્રદેશના ખરગોનનો છે, શુભમ ઈન્દોરનો છે અને મયંક પ્રયાગરાજનો છે. અગાઉ મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં નાસભાગ થતાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા.                                                                                    

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય  કારણો
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય કારણો
Advertisement

વિડિઓઝ

Bihar Election 2025 Results: કોણ આગળ, કોણ પાછળ
Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
Bihar Election Results 2025 Live: બિહારમાં ફરી એકવાર NDA સરકાર નિશ્ચિત, બિહારમાં NDA 202 બેઠક પર આગળ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
IND vs SA: બુમરાહનો પંજો, કુલદીપ અને સિરાજ પણ ચમક્યા, દક્ષિણ આફ્રિકાને 159 રનમાં ઓલઆઉટ કરી ભારતે રચ્યો ઇતિહાસ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય  કારણો
Bihar Election 2025 Results: બિહારમાં NDAની સુનામી, જાણો RJDની પડતીના મુખ્ય કારણો
Assembly Bypolls Result 2025: બિહારની હાર વચ્ચે કોંગ્રેસ માટે આવ્યા રાહતના સમાચાર, આ બેઠક પર મળી બમ્પર જીત
Assembly Bypolls Result 2025: બિહારની હાર વચ્ચે કોંગ્રેસ માટે આવ્યા રાહતના સમાચાર, આ બેઠક પર મળી બમ્પર જીત
Bihar Election Result 2025: બિહાર ચૂંટણીમાં બમ્પર જીત વચ્ચે આ રાજ્યમાં ભાજપને ઝટકો, પેટાચૂંટણીમાં મળી કારમી હાર
Bihar Election Result 2025: બિહાર ચૂંટણીમાં બમ્પર જીત વચ્ચે આ રાજ્યમાં ભાજપને ઝટકો, પેટાચૂંટણીમાં મળી કારમી હાર
Bihar Result: શરૂઆતી બે કલાકની મતગણતરી પૂર્ણ, કોની પાસે જતી દેખાઇ રહી છે સત્તાની ચાવી ?
Bihar Result: શરૂઆતી બે કલાકની મતગણતરી પૂર્ણ, કોની પાસે જતી દેખાઇ રહી છે સત્તાની ચાવી ?
"બિહાર અમારુ, હવે બંગાળનો વારો": NDAની બમ્પર જીતથી ગદગદ ગિરિરાજ સિંહે આપ્યું મોટું નિવેદન
Embed widget