Bihar Cabinet Latest News: બિહાર કેબિનેટ વિસ્તરણની અંતિમ યાદી બહાર આવી છે. આ તમામ મંત્રીઓને સીએમ નીતિશ કુમાર દ્વારા 16 ઓગસ્ટે મંત્રીઓના શપથ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 30 મંત્રીઓની યાદીમાં 15 JDU ક્વોટામાંથી જ્યારે 15 RJD ક્વોટામાંથી મંત્રી બનશે. જેડીયુ ક્વોટાની યાદીમાં જેડીયુ, કોંગ્રેસ, અપક્ષ અને હમ પાર્ટીના નેતાઓના નામ સામેલ છે.


આ યાદીમાં વિજય ચૌધરી, બિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, સંજય ઝા, સુનીલ કુમાર જેવા નામ સામેલ છે. તે જ સમયે, હમ પાર્ટી તરફથી અપક્ષ સુમિત અને સંતોષ સુમનના નામ આ યાદીમાં છે. અફાક આલમ અને મુરારી ગૌતમ કોંગ્રેસના કોટામાંથી મંત્રી તરીકે શપથ લેશે. 


આ ધારાસભ્યો JDU ક્વોટામાંથી મંત્રી બનશે


1.વિજય ચૌધરી
2.બિજેન્દ્ર યાદવ
3.અશોક ચૌધરી
4.શીલા મંડલ
5.શ્રવણ કુમાર
6.સંજય ઝા
7.લેશી સિંહ
8. જમા ખાન
9.જયંત રાજ
10 મદન સહની
11.સુનીલ કુમાર



અપક્ષ
12.સુમિત
હમ પાર્ટી 
13.સંતોષ સુમન


કોંગ્રેસના ક્વોટામાંથી



14.અફાક આલમ
15. મુરારી ગૌતમ


બીજી તરફ આરજેડી ક્વોટામાંથી જે મંત્રીઓ શપથ લેશે તેમના નામ પણ સામે આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા તમામને મંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આરજેડી ક્વોટા ધરાવતા મંત્રીઓમાં તેજ પ્રતાપ યાદવ, આલોક મહેતા, લલિત યાદવ, રામાનંદ યાદવ, સરબજીત કુમાર, શાહનવાઝ, સમીર મહાસેઠ જેવા નામો છે. 30 મંત્રીઓની યાદીમાં 15 JDU ક્વોટામાંથી જ્યારે 15 RJD ક્વોટામાંથી મંત્રી બનશે. જેડીયુ ક્વોટાની યાદીમાં જેડીયુ, કોંગ્રેસ, અપક્ષ અને હમ પાર્ટીના નેતાઓના નામ સામેલ છે.


આ આરજેડી ક્વોટામાંથી મંત્રી બનશે


1.તેજ પ્રતાપ યાદવ
2.આલોક મહેતા
3.અનીતા દેવી
4.સુરેન્દ્ર યાદવ
5.ચંદ્રશેખર
6.લલિત યાદવ
7.ભાઈ વિરેન્દ્ર
8.રામાનંદ યાદવ
9.સુધાકર સિંહ
10.સરબજીત કુમાર
11.સુરેન્દ્ર રામ
12.અખ્તુલ શાહીન
13.શાહનવાઝ
14. ભારત ભૂષણ મંડળ
15.સમીર મહાસેઠ


આ પણ વાંચોઃ


Independence Day 2022: PM મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું- ગાંધી, બોઝ, સાવરકર અને આંબેડકરને યાદ કરવાનો આ યોગ્ય સમય છે, ગર્વથી લહેરાઈ રહ્યો છે ત્રિરંગો


Independence Day 2022 Special: જે કંપનીએ ભારતને ગુલામ બનાવ્યું હતું, આજે એ જ કંપનીના માલિક એક ભારતીય છે


Mukesh Ambani Threat: '3 કલાકમાં ખતમ કરી દઈશ...' એન્ટિલિયા કાંડ બાદ અંબાણી પરિવારને ફરી 8 ધમકીભર્યા ફોન, પોલીસ તપાસમાં લાગી