શોધખોળ કરો

બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?

બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2 નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વીડિયોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

વીડિયોમાં નમાઝ અદા કરતા જોવા મળતા લોકો

અહેવાલ મુજબ, વીડિયોમાં નમાઝ અદા કરતા જોવા મળતા લોકો મક્કા જતા મુસાફરોના સંબંધીઓ હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ પરિસરમાં પહેલેથી જ એક નિયુક્ત નમાઝ રૂમ હોવા છતાં તેઓએ જાહેર જગ્યામાં નમાઝ અદા કરી. વાયરલ વીડિયોમાં એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ પણ નજીકમાં દેખાય છે.

ભાજપે સરકાર પર સવાલ ઉઠાવ્યા

વીડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતા વિજય પ્રસાદે એક્સ પર  મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને આઈટી મંત્રી પ્રિયંક ખડગે પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, "બેંગલુરુ એરપોર્ટના ટી2 ટર્મિનલમાં આ કેવી રીતે મંજૂરી આપવામાં આવી? શું આ લોકોએ નમાઝ અદા કરવા માટે પૂર્વ પરવાનગી મેળવી હતી? આ એક હાઈ સિક્યોરિટી ઝોન છે." તેમણે આગળ લખ્યું હતું કે, "સરકાર RSS માર્ચ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ આવી ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આ એક ગંભીર સુરક્ષા ચિંતા છે."

સરકાર નવી માર્ગદર્શિકા જાહેર કરવાનું વિચારી રહી છે

હવે, એવા રિપોર્ટ આવ્યા છે કે કર્ણાટક સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે અને નવી માર્ગદર્શિકા જાહેર કરવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ટૂંક સમયમાં એક આદેશ જાહેર કરી શકે છે જે એરપોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની ધાર્મિક અથવા રાજકીય પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે.                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી

ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા

આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ

કોઈના હાથમાં 1 વર્ષનું બાળક, તો કોઈને લગ્નમાં પહોંચવાની રાહ... IndiGo ની ફ્લાઇટ રદ થતા ઠેર-ઠેર મુસાફરોના હાલ બેહાલ

વિડિઓઝ

Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
કોઈના હાથમાં 1 વર્ષનું બાળક, તો કોઈને લગ્નમાં પહોંચવાની રાહ... IndiGo ની ફ્લાઇટ રદ થતા ઠેર-ઠેર મુસાફરોના હાલ બેહાલ
કોઈના હાથમાં 1 વર્ષનું બાળક, તો કોઈને લગ્નમાં પહોંચવાની રાહ... IndiGo ની ફ્લાઇટ રદ થતા ઠેર-ઠેર મુસાફરોના હાલ બેહાલ
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?

Indigo ની ફ્લાઇટ રદ થઈ તો પોતાના જ રિસેપ્શનમાં હાજરી ન આપી શક્યું નવપરિણીત યુગલ, પછી પરિવારે કર્યો આ જુગાડ

ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ

RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?

Embed widget