પંજાબના મુખ્યમંત્રીના ચહેરા તરીકે રાહુલ ગાંધીએ આ નેતાનું નામ કર્યું જાહેર
gujarati.abplive.com | 06 Feb 2022 05:30 PM (IST)
પંજાબના રાજકારણના સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ આજે પંજાબમાં રેલીને સંબોધન કરતા પંજાબના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ચરણજીતસિંહ ચન્નીના નામની જાહેરાત કરી છે.
પંજાબના રાજકારણના સૌથી મોટા સમચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ આજે પંજાબમાં રેલીને સંબોધન કરતા પંજાબના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ચરણજીતસિંહ ચન્નીના નામની જાહેરાત કરી છે. પંજાબમાં કૉંગ્રેસની સરકાર બનશે તો આગામી મુખ્યમંત્રી ચન્ની હશે.