શોધખોળ કરો

"US ટ્રેડ ડીલના નામે ભારતના ખેડૂતો સાથે દગો," રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને પૂછ્યા 5 સવાલ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર અમેરિકા સાથેના વેપાર કરાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આ કરારને ખેડૂતો સાથે દગો ગણાવ્યો અને સરકારને પાંચ પ્રશ્નો પૂછ્યા.

India US Trade Deal: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ (વેપાર સમજૂતી) પર ફરી એકવાર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ   પ્રધાનમંત્રીને 5 સવાલો પૂછ્યા છે. અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલને રાહુલ ગાંધીએ ખેડૂતો સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ X (ટ્વિટર) પર પોસ્ટ કરતા કહ્યું કે, "US ટ્રેડ ડીલના નામે આપણે ભારતના ખેડૂતો સાથે વિશ્વાસઘાત થતો જોઈ રહ્યા છીએ. હું વડાપ્રધાનને કેટલાક સરળ સવાલો પૂછવા માંગુ છું."

રાહુલ ગાંધીએ સરકારને પૂછેલા 5 સવાલો:

  1. DDG ઇમ્પોર્ટ (Distillers Dried Grains) કરવાનો વાસ્તવમાં શું અર્થ છે? શું તેનો અર્થ એ છે કે ભારતીય પશુઓને GM (જિનેટિકલી મોડિફાઈડ) અમેરિકન મકાઈમાંથી બનેલું અનાજ ખવડાવવામાં આવશે? શું તેનાથી આપણી દૂધની બનાવટો અસરકારક રીતે અમેરિકન કૃષિ ઉદ્યોગ પર નિર્ભર નહીં થઈ જાય?

  2. જો આપણે GM સોયા તેલની આયાતની મંજૂરી આપીએ, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશભરના આપણા સોયા પકવતા ખેડૂતોનું શું થશે? તેઓ કિંમતોના વધુ એક ઝટકાને કેવી રીતે સહન કરી શકશે?

  3. જ્યારે તમે વધારાની પેદાશ (Additional Products) કહો છો, તો તેમાં શું-શું સામેલ છે? શું આ સમય જતાં કઠોળ અને અન્ય પાકોને અમેરિકન આયાત માટે ખુલ્લા મૂકવાના દબાણનો સંકેત છે?

  4. બિન-વ્યાપારી અવરોધો (Non-trade barriers) દૂર કરવાનો શું અર્થ છે? શું ભવિષ્યમાં ભારત પર GM પાકો અંગેના પોતાના વલણને હળવું કરવા, ખરીદી પ્રક્રિયા નબળી પાડવા અથવા MSP અને બોનસ ઘટાડવા માટે દબાણ કરવામાં આવશે?

  5. એકવાર આ દરવાજો ખુલી ગયો, તો દર વર્ષે તેને વધુ ખુલતો આપણે કેવી રીતે રોકીશું? શું તેની કોઈ રોકથામ હશે, કે પછી દર વખતે સમજૂતીમાં ધીમે-ધીમે વધુ પાકોને ટેબલ પર (ચર્ચામાં) મૂકી દેવામાં આવશે?

ખેડૂતોને આ મુદ્દાઓ પર સ્પષ્ટતા મળવી જોઈએ

આ સવાલો ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું છે કે ખેડૂતોને આ બાબતે સ્પષ્ટતા મળવી જ જોઈએ. આ માત્ર આજની વાત નથી, આ ભવિષ્યની પણ વાત છે. શું આપણે કોઈ બીજા દેશને ભારતના કૃષિ ઉદ્યોગ પર લાંબા સમય સુધી પકડ જમાવવા દઈ રહ્યા છીએ?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget