શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોરોનાવાયરસઃ ગુજરાત સહિત દેશના કયા રાજ્યના કયા વિસ્તારને જાહેર કરવામાં આવ્યા છે રેડ ઝોન, જુઓ સંપૂર્ણ લિસ્ટ

રેડ ઝોનવાળા જિલ્લામાં 170 હોટ સ્પોટ છે. જેમાં 123 જિલ્લામાં વધારે કેસ છે જ્યારે 47 જિલ્લામાં કલસ્ટર છે.

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણનો સૌથી વધારે ખતરો હોય તેવા 207 જિલ્લાને ચિહ્નિત કર્યા છે. આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસના સંક્રમણની તીવ્રતાવાળા 170 હોટસ્પોટ જિલ્લાની ઓળખ કરી છે. આ ઉપરાંત સંક્રમણને રેડ ઝોન, ઓરંજ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. રેડ ઝોનવાળા જિલ્લામાં 170 હોટ સ્પોટ છે. જેમાં 123 જિલ્લામાં વધારે કેસ છે જ્યારે 47 જિલ્લામાં કલસ્ટર છે. રેડ ઝોન જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં જો 14 દિવસની અંદર એક પણ નવો કેસ ન આવે તો તેને ઓરેંજ ઝોન બદલી શકવામાં આવે છે. ક્યા વિસ્તારમાં કયા છે રેડ ઝોન આંધ્રપ્રદેશઃકુરનૂલ, ગુંટૂર, નેલ્લોર, પ્રકાશમ, કૃષ્ણા, વાઈએસઆર, પશ્ચિમ ગોદાવરી, ચિત્તૂર, વિશાખાપટ્ટનમ, પૂર્વ ગોદાવરી, અનંતપુર
દિલ્હીઃ દક્ષિણ દિલ્હી, શાહદરા, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ દિલ્હી, ઉત્તર દિલ્હી, મધ્ય દિલ્હી, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમ દિલ્હી ગુજરાતઃ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ હરિયાણાઃ નૂંહ, ગુડગાંવ, ફરિદાબાદ, પલવલ બિહારઃ સિવાન છત્તીસગઢઃ કોરબા જમ્મુ અને કાશ્મીરઃ શ્રીનગર, બાંદીપોરા, બારામૂલા, જમ્મુ, ઉધમપુર, કુપવાડા કર્ણાટકઃ બેંગ્લોર શહેર, મૈસુરી, બેલગાવી કેરળઃ કાસરગોડ, કન્નૂર, એર્નાકુમ, મલપ્પુરમ, તિરુવનંતપુરમ, પઠાનમથિટ્ટા મધ્યપ્રદેશઃ ઈન્દોર, ભોપાલ, ખરગોન, ઉજ્જૈન, હોશંગાબાદ મહારાષ્ટ્રઃ મુંબઈ, પુણે, નાગપુર, સાંગલી, અહમદનગર, યવતમાલ, ઔરંગાબાદ, બુલઢાણા, થાણે, નાસિક ઓડિશાઃ ખુર્દા પંજાબઃ સાસનગર, એસબીએસ નગર, જાલંધર, પઠાનકોટ રાજસ્થાનઃ જયપુર, ટોંક, જોધપુર, બાંસવાડા, કોટા, ઝૂંઝનુ, ભીલવાડા, જેસલમેર, બીકાનેર, ઝાલાવાડ, ભરતપુર તમિલનાડુઃ ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોયંબટૂર, ઈરોડ, તિરુનેલવેલી, ડિંડીગુલ, વિલ્લુપુરમ, નામક્કલ, થેની, ચેંગલપટ્ટૂ, તિરુપ્પુર, વેલ્લોર, મદુરાઈ, ટુટિપોરિન, કરુર, વિરુધુનગર, કન્યાકુમારી, કુડુલોક, તિરુવલ્લુર, તિરુવરુર, સેલમ તેલંગાણાઃ હૈદરાબાદ, નિઝામાબાદ, વારંગલ સિટી, રંગા રેડ્ડી, જોગુલંબાગડવાલ, મેડચલ મલ્કઝગિરી, કરીમનગર, નિર્મલ ઉત્તરપ્રદેશઃ આગરા, ગૌતમબુદ્ધ નગર, મેરઠ, લખનઉ, ગાઝિયાબાદ, સહારનપુર, શામલી, ફિરોઝાબાદ, મુરાદાબાદ પશ્ચિમબંગાળઃ કોલકાતા, હાવડા, પૂરબ મેદિનીપુર, 24 પરગના ઉત્તર ઉત્તરાખંડઃ દેહરાદૂન ચંદીગઢ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
Embed widget