શોધખોળ કરો

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને ઝટકો, જાતીય શોષણ કેસમાં FIR દાખલ કરવા કોર્ટનો આદેશ

Swami Avimukteshwaranand News: કોર્ટે પોલીસ રિપોર્ટની પણ નોંધ લીધી અને સુનાવણી બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો. કોર્ટના આદેશના આધારે હવે કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Swami Avimukteshwaranand News: પ્રયાગરાજમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ યૌન શોષણના આરોપોના મામલે એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટ તરફથી મોટો આદેશ સામે આવ્યો છે. એડીજે પોક્સો એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય મુકુંદાનંદ ગિરી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે પોલીસને મામલો નોંધવીને તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આદેશ બાદ હવે ઝૂંસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે. શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આરોપ લગાવનારા બંને સગીરો નિવેદનો 13 ફેબ્રુઆરીના રોજ અદાલતમાં વીડિયોગ્રાફી સાથે નોંધવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસ રિપોર્ટની પણ નોંધ લીધી હતી અને સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટના આદેશ બાદ આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી થશે.

આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમણે કથિત ઘટનાઓ સાથે સંબંધિત સીડી (CD) પણ અદાલતમાં સોંપી છે. તેમણે કહ્યું કે તેમને ન્યાય મળ્યો છે અને તેઓ પ્રયાગરાજથી વિદ્યા મઠ, વારાણસી સુધી પગપાળા સનાતન યાત્રા કાઢશે જેથી લોકોની સામે સત્ય લાવી શકાય. આ મામલો સામે આવ્યા બાદ ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હાલમાં કોર્ટના આદેશ અનુસાર પોલીસ હવે કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ અને શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારીએ આરોપ લગાવ્યો હતો કે માઘ મેળા દરમિયાન એક સગીર અને એક પુખ્ત બાળક તેમની પાસે આવ્યા હતા, જેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર કુકર્મનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિષ્યો જ આ બાળકો પર ગુરુ સેવાના નામે સંબંધ બાંધવા માટે દબાણ કરતા હતા. નોંધનિય છે કે, મી અવિમુક્તેશ્વરાનંદ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે. હાલમાં તેઓ યૂપી સીએમ સાથેના વિવાદને લઈને પણ ચર્ચામાં છે.  આ વિવાદ માઘ સ્નાન સમયે થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ

શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 

ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા

‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી

ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો
ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર

Embed widget