શોધખોળ કરો

મોદી સરકારનો મોટો નિર્ણયઃ સરકારી કર્મચારીઓને ફટકો, જાણો શું નહીં મળે?

દેશમાં કોરોના સંકટની અર્થવ્યવ્થા પર મોટી અસર થઇ છે. કેન્દ્ર સરકારે કરોડો સરકારી કર્મચારીઓને ઝટકો આપ્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની અર્થવ્યવ્થા પર મોટી અસર થઇ છે. કેન્દ્ર સરકારે કરોડો સરકારી કર્મચારીઓને ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થુ વધારવા પર રોક લગાવી દીધી છે. કોરોના વાયરસના કારણે પેદા થયેલા આર્થિક સંકટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે નિર્ણય લીધો છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળનાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવા પર રોક લગાવી દીધી છે. આ રોક એક જૂલાઇ 2021 સુધી ચાલુ રહેશે. સરકારનો આ નિર્ણય કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનધારકો પર લાગુ થશે.
સરકારે જે નિર્ણય લીધો છે તે અનુસાર, એક જાન્યુઆરી 2020, ત્યારબાદ 1 જૂલાઇ 2020 અને એક જાન્યુઆરી 2021થી મોંઘવારી ભથ્થાના વધારા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ સરકારે સ્પષ્ટ કર્યું હતુ કે, ભવિષ્યમાં આ મોંઘવારી ભથ્થુ એરિયર તરીકે પણ નહી મળે. નોંધનીય છે કે સરકારે છેલ્લા મહિને જ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી અને કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધારીને 21 ટકા કરી દીધું હતું પરંતુ હવે આ વધેલું મોંઘવારી ભથ્થું પણ મળશે નહીં. નાણામંત્રાલયે કહ્યુ કે, કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી આપનારા મોંઘવારી ભથ્થા અને કેન્દ્ર સરકારના પેન્શનધારકોને મળનારા મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો નહી આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વધેલા મોંઘવારી ભથ્થા માટે છે.  વર્તમાન દરો પર મોંઘવારી ભથ્થાનું પેમેન્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકારના આ નિર્ણયની અસર લગભગ 54 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે. નાણા મંત્રાલના અંદાજ અનુસાર, આ નિર્ણયથી સરકારને માર્ચ 2021 સુધીમાં અંદાજીત 27 હજાર કરોડ રૂપિયા બચશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Kirit Patel | ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન અંગે ભાજપ નેતા નીતિન પટેલે માગી માફીHarshad Ribadiya | પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વન વિભાગને શું આપી ચેતવણી?Ahmedabad AMTS Accident | વેપારી એક્ટિવા સાથે બસમાં ઘૂસી જતાં મોત, સીસીટીવી આવ્યા સામેAmreli Bridge | 2 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજમાં પડ્યું ભ્રષ્ટાચારનું ગાબડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Embed widget